સ્વસ્થ રહેવું હોય તો Follow કરો આ ટીપ્સને…..

894

*  ૯૦ ટકા રોગ ફક્ત પેટના કારણે જ થાય છે. પેટમાં કબજીયાત ન રહેવી જોઈએ. નહિ તો રોગોની કમી નહિ રહે.

*  ભોજન કર્યા બાદ ન્હાવાથી પાચનશક્તિ નબળી પડી જાય છે અને શરીર કમજોર પડી જાય છે.

*  વાળ રંગવાની ડાય (હેરકલર) થી આંખને ખુબ જ નુકશાન થાય છે. આનાથી તમને અંધાપો પણ આવી શકે છે.

*  ટાઈ બાંધવાથી આંખો અને માથાને નુકશાન થાય છે.

*  ઉભા રહીને પાણી પીવાથી ઘૂંટણ નબળા રહે છે.

*  દાંતણથી દાંત સાફ કરવાથી કફ બહાર આવે છે અને અવાજ મધુર બને છે.

*  લીંબુ યુક્ત પાણી પીવાથી શરીર માં ગયેલ ગંદા પાણી થી તમે બચી શકો છો.

*  ખાવા માટે સિંઘવ મીઠું સર્વશ્રેષ્ઠ છે. આના પછી કાળા મીઠા નું સ્થાન આવે છે. સફેદ મીઠું ઝેર સમાન છે.

*  ૧૪ વર્ષથી નીચેની આયુ ના બાળકોને ક્યારેય મેંદાના લોટમાં બનેલ વસ્તુઓ જેમકે, બિસ્કીટ, બ્રેડ, સમોસા) વગેરે ક્યારેય ન ખવડાવવું.

*  મોદી રાત સુધી જાગવાથી શરીરની પ્રતિરોધક શક્તિ કમજોર પડી જાય છે. ભોજનનું પાચન ઠીક રીતે નથી થતું અને આંખોના રોગો થાય છે.

*  સવારનું ભોજન રાજકુમારની જેમ વધારે, બપોરની રાજાની જેમ અને રાતનું ભોજન ભિખારીની જેમ ઓછુ કરવું.

Comments

comments


9,863 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 5