સ્મૉલ વન્ડર !

આ નાનો છોકરો આઠ મહિના નો હતો ત્યારે જ તબલા વગાડતા શીખી ગ્યો તો!

જયારે ૯ મહિના ની ઉમર માં તે ભજન માં પણ તાલ બેસાડવા માંડ્યો!

જ્યારે આ વિડિયો રેકોર્ડ કરવામાં આવ્યો ત્યારે તે ૨ વર્ષ અને ૯ મહિના નો છે, અને દરેક વર્ષ ના – નાના થી શરુ કરી ૭૮ વર્ષ સુધી ના લોકો ની સાથે સ્પર્ધા કરે છે…..

તેણે આ સ્પર્ધા માં ૮/૧૦ ગુણ મેળવેલા!!

આપણ ને  તેની મરાઠી ભાષા ભલે ના સમજાય પરંતુ તેની કુશળતા જ બધું કહી દે છે!!!

ગજબ દોસ્તાર ગજબ !

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,874 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 5 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>