જાણો અદભૂત સ્પેલિંગ મિસટેક્સ વિષે

RIP ENGLISH: spelling mistakes you smiled and knew this would turn

એવું જરૂરી નથી કે આપણે સૌ લોકો અંગ્રેજીમાં નિષ્ણાંત હોઇએ, પરંતુ અંગ્રેજી ભાષાને આપણી નબળાઇ ન બનવા દેવી જોઇએ. તેથી જ્યારે કોઇપણ લખાણ અંગ્રેજીમાં લખો ત્યારે જરૂરી છે કે આપણે કોઇ એવી બીજી વ્યક્તિને પૂછી લઇએ જે અંગ્રેજીમાં તમારા કરતા ઘણુ વધારે જાણતો હોય. ખાસ કરીને જ્યારે તમે જાહેરસ્થળે કોઇ સાઇનબોર્ડ મૂકતા હોવ અથવા પોતાના ઘર કે વાહન પર કોઇ સૂચના લખાવતા હોવ.

ઘણા લોકો પોતાની નબળી અંગ્રેજીને ધ્યાનમાં ન રાખી ઘણી ભયંકર ભૂલો કરતા હોય છે. આજે અમે એવી જ ભયંકર ભૂલો દર્શાવતી અમુક તસવીરો રજૂ કરી રહ્યાં છીએ, જે તમને હસીને બેવડ વાળી દેશે.

RIP ENGLISH: spelling mistakes you smiled and knew this would turn

RIP ENGLISH: spelling mistakes you smiled and knew this would turn

RIP ENGLISH: spelling mistakes you smiled and knew this would turn

RIP ENGLISH: spelling mistakes you smiled and knew this would turn

RIP ENGLISH: spelling mistakes you smiled and knew this would turn

RIP ENGLISH: spelling mistakes you smiled and knew this would turn

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,909 views

facebook share

One thought on “જાણો અદભૂત સ્પેલિંગ મિસટેક્સ વિષે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>