સ્નેક્સ માં બનાવો ફરસી પૂરી

સામગ્રી

Farsi puri recipe   How to make farsi puri   Diwali snacks

*  ૧ કપ મેંદો,

*  ૨ ટીસ્પૂન રવાનો લોટ,

*  ૧ મરીનો ભૂકો,

*  ૨ ટીસ્પૂન મેલ્ટ કરેલ ધી,

*  સ્વાદાનુસાર મીઠું,

*  ૨ ટીસ્પૂન પાણી.

રીત

એક બાઉલમાં મેંદો, રવાનો લોટ, મરીનો ભૂકો, મેલ્ટ કરેલ ધી અને સ્વાદાનુસાર મીઠું નાખીને હાથથી મિક્સ કરવું. હવે આમાં પાણી નાખી સોફ્ટ લોટ બાંધવો. બાદમાં આ પૂરીને બે ઇંચ જેટલી વણવી અને કાંટા વાળી ચમચીની મદદથી આના ઉપર કાણા પાડવા જેથી તે ફૂલે નહિ.

આ રીતે બધી પૂરી વણવી અને બાદમાં ધીમા તાપે આને ફ્રાય કરવી. આ આછી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી ફ્રાય કરવી. હવે આને એરટાઇડ ડબ્બામાં ભરીને જયારે ઈચ્છો ત્યારે ખાઈ શકો છો.

Comments

comments


6,613 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × 5 =