જાણો Windows 10 ના features વિષે – જાણવા જેવું

Starta menu ranging from security, this is a feature of Windows10

ટેક યુઝર્સ માઇક્રોસોફ્ટની નવી ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 10 લોન્ચ થવાની રાહ જોઇ રહ્યા છે. તેવામાં કંપનીએ એ વાતની જાહેરાત પણ કરી દીધી છે કે 29 જુલાઇએ વિન્ડોઝ 10ને રીલીઝ કરવામાં આવશે. માઇક્રોસોફ્ટનુ આ વર્જન કોમ્પ્યુયર ઉપરાંત મોબાઇલ અને ટેબલેટમાં પણ લિરીજ કરવામાં આવશે. વિન્ડોઝ 10 ને 7 અલગ-અલગ એડિશનમાં લોન્ચ કરવામાં આવશે. આ એડિશનમાં વિન્ડોઝ હોમ, મોબાઇલ પ્રો, એન્ટરપ્રાઇઝ, એજ્યુકેશન, મોબાઇલ એન્ટરપ્રાઇઝ, 10 IoT કર હશે. કંપની વિન્ડોઝ 10 ને સોફ્ટવેર અપડે ફિચર્સ સાથે 190 દેશો અને 111 ભાષાઓમાં લોન્ચ કરશે. Janvajevu.com તમને વિન્ડોઝ 10ના ફિચર્સ વિશે જણાવી રહ્યુ છે. તમને જણાવી દઇએ કે વિન્ડોઝ 8 બાદ કંપનીએ ડાઇરેક્ટ વિન્ડોઝ 10 લોન્ચ કર્યુ છે. માઇક્રોસોફ્ટ ઓપરેટિંગ સિસ્ટમમાં એક્ઝ્યુક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ટેરી મોરિસને(Terry Myerson) જણાવ્યુ હતુ કે કંપનીની ઇન્ટર્નલ સ્ટ્રેટેજીના કારણે વિન્ડોઝ 9ની જગ્યાએ વિન્ડોઝ 10 નામ આપવામાં આવ્યુ છે.

1. સ્ટાર્ટ મેન્યુ

Starta menu ranging from security, this is a feature of Windows10

જો તમે વિન્ડોઝ 10 નો ઉપગોય કરવા માટે લોન્ચ થવાની રાહ જોઇ રહ્યા હોવ તો તમને જણાવી દઇએ કે કંપનીએ તેમાં કેટલાય એડવાન્સ ફિચર્સ સાથે સ્ટાર્ટ મેન્યુ ફિચર્સ ફરીથી આપવા જઇ રહી છે.

2. બાયોમેટ્રિક્સ ફિચર

Starta menu ranging from security, this is a feature of Windows10

તાજેતરના રિપોર્ટ્સ પ્રમાણે વિન્ડોઝ 10 ડિવાઇસમાં હવે સાઇનઇન કરવા માટે પાસવર્ડની જગ્યાએ બાયોમેટ્રીક્સ ડેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. તેમાં ફેશિયલ રેક્નોગ્નેશન, આઇરિસ સ્કેનર અથવા ફિંગરપ્રિન્ટ સ્કેનરની મદદથી લોગઇન થઇ શકાશે. તેમાં યુઝર્સના બોડી પાર્ટ્સ્(આંખો, ફેસ, આગળીઓ) નુ સ્કેનિંગ કરી યુઝર્સ લોગઇન થઇ શકશે.

3. સિક્યુરિટી ફિચર

Starta menu ranging from security, this is a feature of Windows10

વિન્ડોઝ 10 માં સિક્યુરિટી માટે કેટલાક સરળ ફિચર્સ પણ આપવામાં આવ્યા છે. જેવી રીતે કે તમે વિન્ડોઝ 10 સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા હોવ તો તેમાં એવી એક ફિચર આપવામાં આવ્યુ છે કે જેને અનેબલ કરીને તેમે ડિવાઇસને બ્લ્યૂટૂથ અને વાઇ-ફાઇથી કનેક્ટ કરી શકો છો.

4. Cortana ફિચર

Starta menu ranging from security, this is a feature of Windows10

વિન્ડોઝ10 માં PC માટે પણ Cortana ફિચર હશે. તમને જણાવી દઇએ કે આ ફિચર વિન્ડોઝ સ્માર્ટફોનમાં આપવામાં આવે છે. Cortana માં યુઝર પોતાના બેઝિક પ્રશ્નોના જવાબ જાણી શકે છે. જેવી રીતે કે ‘Find PowerPoint slides of presentation’ ટાઇપ કરતાની સાથે જ તમને તે ફાઇલ મળી જશે જે તમે શોધી રહ્યા હતા.

5. કરો તમારા મનની વાત

Starta menu ranging from security, this is a feature of Windows10

વિન્ડોઝ 10 માં કંપની એક એવી ફિચર આપવા જઇ રહી છે જેની મદદથી તમે સર્ફીગ કરતા કરતા વેબ પેઝ પર કાઇપણ બનાવી શકો છો.

6. વિન્ડોઝ સ્ટોર

Starta menu ranging from security, this is a feature of Windows10

વિન્ડોઝ સ્ટોરમાં તમને મુવિઝ, મ્યુઝિક, વીડિયોગેમ્સ, ગેમ્સ, ફોટોજ અને બીજુ ગણુ બધુ ત્યા ઉપલબ્ધ હશે. સાથે સાથે તેમાં ફ્રિ સોફ્ટવેર અપડેટ કરવાની સુવિધા આપે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,725 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>