સોનાના ગ્લાસમાં દોઢ લાખની ચા પીવે છે આ મહિલા, અચૂક જાણો

1716357

અત્યારે તુર્કીના રાષ્ટ્રપતિ રીસેપ તરપ એર્દોગાન ની પત્ની અમીન એર્દોગાન હાલમાં ટ્રેન્ડીંગ ટોપિક બની રહેલ છે. કારણ એ છે કે તે અન્ય રાષ્ટ્રપતિની પત્ની કરતા ખુબ જ મોંધી લાઈફ સ્ટાઈલ જીવે છે.

જોકે, અમીન એર્દોગાન દાવો કરે છે કે તે ખુબ જ સરળ લાઈફ સ્ટાઈલ ઘરાવે છે. પણ લોકો અનુસાર હકીકતમાં તે ખુબજ શાનો-શૌકત થી એકદમ મસ્ત અને બિન્દાસ્ત જીવન જીવે છે. અમીન ટર્કીના સૌથી અમીર પરિવાર માંથી એક છે.

અમીનનું જણાવવું છે કે તે ઇસ્લામિક સભ્યતા અનુસાર ખુબ જ સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવે છે. તેઓ કિચનમાં કલાકો સુધી રહીને ફ્રુટ્સનું જ્યુસ બનાવવાનું કામ કરે છે. પોતાના કરોડોના ભવ્ય મહેલમાં રહીને તેઓ રોજ સવારે સોનાના ગ્લાસમાં વિશેષ સફેદ ચા પીવે છે.

emineerdogan1

અમીન ની આ ચા ની કિંમત લગભગ દોઢ લાખ રૂપિયાની કિલો આવે છે. ચા સિવાય અમીન ને સ્ટાઈલીશ બેગ્સ ખરીદવાના પણ જબરદસ્ત શોખ છે. અમીન ના આલોચકો જણાવે છે કે અમીનને પૈસા ખર્ચવા સિવાયના કોઈપણ શોખ નથી.

અમીન દુનિયાની અલગ અલગ જગ્યાએ જઈને એન્ટીક અને યુનિક કપડાઓ અને પ્રાચીન વસ્તુઓ ખરીદવાનું પસંદ કરે છે. તેથી જ હાલમાં તેણીએ પતિ સાથે પૌલેન્ડ ની યાત્રા દરમિયાન ૩૯ લાખની આ બધી વસ્તુઓ ખરીદી.

અમીરનો મહેલ પણ ભવ્ય છે. તેની પાસે ત્રણ અફલાતૂન પેલેસ છે. જેમાંથી મુખ્ય વ્હાઈટ પેલેસની કિંમત ૫ હજાર કરોડ છે.

ઉલ્લેખનીય છે કે આના પહેલા અમે તમને દેશ-વિદેશના ઘણા બધા મોટા વ્યક્તિઓની લાઈફ સ્ટાઈલ વિષે જણાવી ચુક્યા છે.

3663AFAB00000578-0-image-m-46_1468857942569

Comments

comments


9,149 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 11