સેટ ઢોસા

set dosa | Janvajevu.com

મિત્રો આજે માણીશું એક પારંપારિક દક્ષિણ ભારતીય વાનગી છે. ડિશનુ નામ “સેટ ઢોસા

સામગ્રી :

• 2 કપ ઢોસા ચોખા અથવા ચોખા
• 1 કપ મધ્યમ અવલ / પૌંઆ
• ½ કપ અડદની દાળ
• 1 ½ tsp મેથી બીજ / મેથી
• મીઠું જરુરિયાત પુરતુ
• જરુરિયાત પુરતુ તેલ

યોગ્ય પદ્ધતિ :

set dosa | Janvajevu.com

1. સેટ ઢોંસા બનાવવા ચોખા ધોવા અને લગભગ 5 કલાક માટે પૂરતા પાણીમાં પલાડવા.
2. અડદ દાળ અને મેથીના દાણા ધોવા અને લગભગ 5 કલાક માટે પૂરતા પાણીમાં પલાડવા.
3. ગ્રાઇન્ડીંગ કરતા પહેલાં પૌંઆ ધોઈ લેવા.
4. બ્લેન્ડરમા અડદ દાળ, મીઠું, મેથી અને અવલ ઉમેરી 1 કપ પાણી નાખી લીસું પીસી લેવું. જરુર હોય તો થોડુ વધુ પાણી નાખવું.
5. એક મોટા બાઉલમા ખીરુ લેવુ.
6. બ્લેન્ડરમા ચોખા સાથે ¼ કપ પાણી નાખી પીસી લેવુ.
7. બેવ મિશ્રણને ભેગા કરી હલાવી લેવુ.
8. આથો લાવવા મિશ્રણને 8 થી 12 કલાક માટે એક ગરમ જગ્યાએ મુકવુ.
9. તવો ગરમ મુકી મિશ્રણને હળવા હાથે હલાવવું.
10. 1 ચમચો ખીરુ લઈ તવા પર નાખી હળવા હાથે ફેલાવવુ નહીં કે સાદા ઢોસાની જેમ. કીનારી પર તેલ લગાડવું.
11. ઢાંકીને ઢોસાને થવા દેવુ. ઢોસા ને પલટી મારી અંદરની બાજુ 1 મીનીટ થવા દેવી.
12. ક્રીસપી ઢોસા માટે ધીમા તાપે થોડીવાર થવા દેવુ.
13. મસાલા પાવડર છાંટી ગરમાગરમ ઢોસો ચટણી જોડે પીરસવો.
14. આવી રીતે બાકી ના સેટ ઢોસા બનાવવા.

set dosa | Janvajevu.com

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,860 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + 5 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>