સેક્સ વિષે જાણવા જેવું

સેક્સ એક એવો વિષય છે જેના વિશે જાણવા માટે બધા જ ઉત્સુક હોય છે. આ લેખ માં હમે તમને સેક્સ વિષે અમુક રસપ્રદ વાતો બતાવવાના છીએ જે તામારા સેકસ વિશે ના જ્ઞાન ને વધારવામાં મદદરૂપ થશે. અપના માંથી ઘણા બધા લોકો બોલતા હોય છે કે અજુ તો હું જવાન છુ અને જે લોકો લગભગ રોજ (અઠવાડિયા માં ૪ થી ૫ વાર ) સેક્સ કરતા હોય છે તે લોકો પોતાને બીજા કરતા ૭ થી ૧૦ વર્ષ વધારે પોતે જુવાન છે એવો એહસાસ કરાવે છે.કેહવાય છે કે સેક્સ એ સુખી લગ્ન જીવનનું સૂત્ર છે. મોટા ભાગ ના લોગો આ વાત થી અજાણ હોય છે કે સેક્સ ક્યારે અને કેટલીવાર માણવામાં આવે તો જીવન ખુશ્ખુસાલ થઇ જાય છે. પેહલાના સંશોધન અનુસાર જેટલું વધારે તમારા પાર્ટનર સાથે સેક્સ કરો તેટલું વધારે ખુશ રાખી શકો પણ હાલના સંશોધન પ્રમાણે ૩૦૦૦૦ લોકો આ વાત ને માનવા માટે તેયાર નથી.

2bfc0858-e519-4c16-8001-38c7b6526e89

સેક્સ એક એવી વસ્તુ છે જે તમારી કામ કરવાની ક્ષમતા ને વધારે છે. જો માણસ કોઈ પણ કામ કરતા પેહલા મગજ ને જાગૃત અને એકાગ્રપુણ રાખવું હોય તો સેક્સ કરવું લાભદાયી છે. વૈજ્ઞાનિકો ના સંશોધન અનુસાર કેહવામાં આવ્યું છે કે પુરુસો દ્વારા મહિલા ને કિસ કરતા જોવી એ દરેક મહિલાને સારું લાગે છે. જયારે કોઈ સુંદર મહિલા કોઈ પુરુષ ને જોતી હોય છે ત્યારે તે પુરુષ જે કોઈ પણ કામ કરતો હશે તેમાં તે પોતાની એક્સ્ટ્રા એફર્ટ જરૂર લગાડશે અને દરેક પ્રકાર ના ખતરાનો સામનો કરી લેશે. સેક્સ ને એક શારીરિક કસરત પણ માનવામાં આવે છે જેનાથી શરીરમાં લોહી નું પરિભ્રમણ સારી રીતે થાય છે.

a2b227a716a28d52702d35569a6d7eb4bf6666ed

એક સંશોધન અનુસાર બહાર આવ્યું છે કે આઈટી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોમાં સેક્સ વિષે વધારે જાગૃતતા હોય છે. તેઓ સેક્સ વિષે પોતાના આનંદ કરતા પાર્ટનર ના આનદનો વધારે ખ્યાલ રાખતા હોય છે. ઘણા બધા નિષ્ણાતો નું માનવું છે કે પોર્ન જોય લોકો વધારે સારી રીતે સેક્સ માણી શકે છે. દુનિયામાં ૫૮% દંપતી નું માનવું છે કે સેક્સ કરતી વેળા પોર્ન વિડીયો જોવાથી તેઓ વધુ સારી રીતે તેમની ખાસ પળો માણી શકે છે અને સંતુષ્ટતા મેળવી સકે છે.

romance_package

ટોરેન્ટો યુનિવર્સિટીના મુખ્ય સંશોધનકર્તા અનુસાર જેટલો વધારે સમય સેક્સ તેટલું વધારે આનંદ પણ જો અઠવાડિયામાં એક વાર સેક્સ કરવાથી પણ વધારે આનદ મેળવી શકાય છે. મોટા ભાગના લોન્ગ ટર્મ રિલેશનશિપમાં રહી ચુકેલા અમેરિકન દંપતીઓનું માનવું છે કે તેઓ અઠવાડિયામાં એક વખત સેક્સ કરે છે. ડો મુઈસ અને તેમની ટીમે યુનિવર્સિટી ઓફ શિકાગો ના સર્વે અનુસાર જાણવા મળ્યું કે શરૂઆતમાં કપલ વધારે ખુશી માટે વધારે સેક્સ કરતા પરંતુ ઘણા સમય પછી તેમને ખ્યાલ આવ્યો કે વીકમાં એક વખત સેક્સ કરવાથી તેટલી જ ખુશી મળે છે. સમાન્ય રીતે લોકો ની માનયતા એવી હોય છે કે, પુરુસો મહિલાઓ કરતા વધુ સેક્સ ઈચ્છે છે અને મોટી ઉમરની દંપતી ઓછું સેક્સ ઈચ્છે છે પણ સંસોધન માં જાણવા મળ્યું છે કે જાતિ, ઉંમર, લંબાઈથી રિલેશનશીપમાં કોઈ ફરક પડતો નથી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


26,545 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + = 9

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>