સેક્સ એક એવો વિષય છે કે જે હંમેશા ચર્ચાનો વિષય બની રહે છે જે પછી તે ગમે તે ઉમરના વ્યક્તિ સાથે હોય. પણ અમે આ બ્લોગ્ માં જે વાતો બતાવવાના છીએ તેનાથી તમે હમણાં સુધી અજાણ હશો અને તમે આ વાતો ક્યારેય સાંભળી પણ ની હશે.
૧) શુક્રાણું ઈજેક્યુંલેસન પછી સુક્રાણું થોડા કલાકો માટે જ જીવતા રહે છે, પણ આ જ શુક્રાણું જો મહિલાની યોનિમાં ચાલી જાય તો તે ૩ થી ૫ દિવસો સુધી જીવતા રહી શકે છે.
૨) સમાન્ય રીતે હુષ્ટ પુષ્ટ દેખાતા પુરુષો ૨ અઠવાડિયામાં એટલી માત્રા માં શુક્રાણું પેદા કરી શકે છે કે જેનાથી દુનિયા ની બધી જ મહિલાઓ ગર્ભવતી બની શકે છે.
૩) સેક્સ એક એવી વસ્તુ છે જે તમારી રોગ અને દર્દ પ્રતિકારક શક્તિ માં વધારો કરે છે. ઓર્ગેઝમ દરમિયાન બનતા અંતઃસ્ત્રાવો રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
૪) સેક્સ પછી તરતજ પેશાબ લાગતી હોય છે એ આપને જાણીએ છીએ પણ સેક્સ પછી પેશાબ કરવાથી પેશાબની નળિ માં થતા રોગ અને પીડા દુર થાય છે.
૫) દરેક પુરુષ ને આ સવાલ સતાવતો હોય છે કે સેક્સ પછી પેશાબ કરવામાં તકલીફ કેમ થાય છે. તો તેનું કારણ આ છે કે સેક્સ દરમિયાન તમારા શરીર માંથી એન્ટી-ડીયુંરેટીક અંતઃસ્ત્રાવો બહાર નીકળે છે.
૬) મહિલાઓ જયારે સેક્સ માટે ઉત્તેજિત થાય છે ત્યારે તેમના સ્તન માં ૩૦% જેટલો વધારો થાય છે.
૭) સેક્સ ને તણાવ દુર કરવાની દવા માનવામાં આવે છે. અને સેક્સ કરવાથી બ્લડ પ્રેસર પણ કંટ્રોલ થાય છે.
૮) ચીકણા પદાર્થો ના ઉપયોગ થી તમે સરળતા થી ચરમસીમા સુધી પોહચી શકો છો.
૯) સેક્સ પછી શરીર ના ભાગો માં લોહી નું પરિભ્રમણ સારું થાય છે તો આ કારણે કસરત પછી સેક્સ કરવું અનુકુળ મનાય છે.
૧૦) સેક્સ માથાના દુખાવા માં પણ રાહત આપે છે.
૧૧) ૧ અઠવાડિયા માં ૩ થી ૪ વાર સેક્સ કરવાથી તમે ૭ થી ૮ વરસ વધુ જુવાન લાગે છે.
૧૨) જો તમે કોઈ વ્યક્તિ પ્રત્યે શરીરક રીતે આકર્ષિત થાઓ તો તેની સામે ખોટું બોલવે અઘરું થઇ જાય છે.
૧૩) એક કેપ્સ્યુલ માં સમાઈ જાય તેટલું વીર્ય આખી દુનિયા માં રેહતા મનુષ્ય ને જન્મ આપવામાં શક્ષમ છે.
૧૪) સેક્સ દરમિયાન નાક ની અંદરનો ભાગ ફૂલી જાય છે.
૧૫) સેક્સ ના એક સેસન માં લગભગ ૧૦૦ કેલેરી વપરાય જાય છે.
૧૬) સેક્સની ચરમસીમા એ પોહોચ્યા પછી હ્રદય એક મિનીટ માં ૧૪૦ વાર ધડકે છે.
૧૭) ૧ શુક્રાણું શરેરાશ એક કલાક માં ૮ ઇંચ આગળ વધે છે.
૧૮) એક વ્યક્તિ પોતાના આખા જીવન માં શરેરાશ ૧૭ લીટર વીર્ય ઉત્પન્ન કરી શકે છે.
૧૯) સ્ત્રીને ફોર પ્લેય થી સેક્સ ની ચરમસીમા સુધી પોહોચ્તા ૪ મિનીટ લાગે છે છે. પણ સંભોગ થી તેને ચરમસીમા પર પોહોચતા ૧૫ થી ૨૦ મિનીટ લાગે છે.
૨૦) માસિક ખેંચાણ સેક્સ માટે ખતરનાક સાબિત થઇ શકે છે.
૨૧) સેક્સ વખતે થતા શારીરિક બદલાવ માં ઝીંક એક એવી વસ્તુ છે જે રોકી શકાય નહિ.
૨૨) વધુ પડતા સેક્સ થી સ્ત્રિયો માઈગ્રેન ણો શિકાર બની શકે છે.
૨૩) લગભગ દરેક સ્ત્રિયો સેક્સ માટે હંમેશા અજવાળા વાળી કરતા અંધારા વાળી જગ્યા વધારે પસંદ કરે છે.
૨૪) પુરુષ ની ઉમર ૧૭ હોઈ ત્યારથી તેમનું સેક્સ લેવલ ઉચકાતું જાય છે.
૨૫) એક ચમચી જેટલા વીર્ય માં ૫ કેલેરી હોય છે.
૨૬) ચોકલેટ ખાવાથી સેક્સ ની ફીલિંગ બમણી થઇ જતી હોય છે.
૨૭) ૬૫% પુરુષો જાગે ત્યારે તેમની નિપ્પલ ઉત્તેજિત થયેલી હોય છે.