સેક્સ થી સવાસ્થ્ય પર થતા ફાયદા

સેક્સ માત્ર સારી વસ્તુ નથી જેથી તમને માત્ર આનદ જ મદીન શકે છે. સેક્સ તમારા સ્વાસ્થ્ય પર સારી બંને રીતે અસર કરે છે. તો ચાલો જાણીએ કે કે સુખી સેક્સ જીવન તમારા માટે શું કરી શકે છે.

54eb5d0120156_-_8-surprising-health-benefits-of-sex-mdn

૧) તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

સેક્સ નિષ્ણાંત કહે છે કે જે લોકો સેકસ્યુઅલી સક્રિય હોય છે તેઓ ખુબ જ ઓછા સમય માટે માંદા પડે છે બીજા લોકો કરતા.

જે લોકો ઊંચા સ્તરે સેક્સ કરતા હોય તે લોકો શરીર ને નુકસાન કરનારા જંતુઓ, વાયરસ અને વસ્તુઓ થી પોતાને બચાવી શકે છે. પેન્સિલવેનિયા ની વિલ્ક્સ યુનિવર્સિટીના સંશોધકોનું માનવું છે કે એવા કોલેજ ના વિદ્યાર્થીઓ જે અઠવાડિયા માં લગભગ ૨-૩ વાર સેક્સ કરતા હોય તે બીજા વિદ્યાર્થીઓ કરતા તેમની બાહ્યરોગના જંતુઓનો સામનો કરવાની ક્ષમતા વધારે હોય છે.

૨) કામવાસના માટે ફાયદાકારક

સેક્સ નિષ્ણાંત નું કેહવું છે કે સેક્સ કરવાથી સેક્સ લાઈફ વધી સારી બનાવે છે અને તમારા માં કામવાસના પણ વધી જાય છે. સ્ત્રિઓ માટે, સેક્સ યોનિ ઉંજણ, રક્ત પ્રવાહ, અને સ્થિતિસ્થાપકતા માટે જરૂરી અને મદદગાર છે

૩) મહિલાના મૂત્રાશય નિયંત્રણ માં સુધારો કરે છે.

સેક્સ પેડુ સંબંધી અસંયમ થી થતી સમસ્યા ને દુર કરવા મહત્વપૂર્ણ છે. આ સમસ્યા લગબગ ૩૦% મહિલાઓ ને તેમના જીવનમાં થતી હોય છે. સેક્સ તમારા નિતંબ ના સ્નાયુઓ ને મજબુત કરવાની એક કસરત છે. જયારે તમે સેક્સ માટે ઉત્તેજિત હોવ છે ત્યારે, તે સ્નાયુઓના મજબૂત સંકોચન માટેનું કારણ બને છે.

why-couples-drift-apart-300

૪) તમારા બ્લડ પ્રેશરની સમસ્યા ને ઘટાડે છે

સેક્સ નિષ્ણાંતો કહે છે કે સેક્સ અને લો બ્લડ પ્રેસર વચ્ચે સંબંધ છે. તેઓ કહે છે કે “એક સીમાચિહ્ન અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જાતીય સંભોગ વિશિષ્ટ રીતે બ્લડ પ્રેસર ને કાબુ માં રાખવા ખુબ જ મદદરૂપ સાબિત થયું છે.”

૫) ઘટાડે છે હાર્ટ એટેક જોખમ

સારું સેક્સ જીવન તમારા હૃદય માટે સારું માનવામાં આવે છે. સેક્સ તમારા હૃદય ના ધબકારા માં વધારો કરે છે ઉપરાંત તે એસ્ટ્રોજનના અને ટેસ્ટોસ્ટેરોનના સ્તરોને પણ સંતુલિત રાખવા મદદરૂપ થાય છે. સંસોધકો નું કેહવું છે કે જે પુરુષો અઠવાડિયા માં ૨ થી ૩ વાર સેક્સ માનતા હોય તેવા પુરુષો ને હૃદય રોગ થી મારવાની સંખ્યા અન્ય જે લોકો સેક્સ ભાગ્યે જ કરતા હોય તેમના કરતા અડધી હોય છે.

૬) દર્દમાં ઘટાડો

શરીર ણો દર્દ દુર કરવાની દવા લેવા પેહેલા સેક્સ માણો. સેક્સ તમારો દર્દ દવા કરતા જલ્દી અને સારી રીતે દુર કરી દેશે

સેક્સ તમારા દર્દ સંપૂર્ણપણે મટાડી દે છે. સેક્સ જે હોર્મોન સંખ્લિત કરે છે તે તમારા દર્દ સહન કરવાની શક્તિ વધારી દર્દ ને દુર કરે છે. જાણવા મળ્યું છે કે યોનિમાર્ગ ઉત્તેજિત કરવાથી કમર અને પગનો દુખાવો દુર કરી થાય છે અને ઘણી સ્ત્રીઓ એ અમને જણાવ્યું છે કે હસ્તમૈથુન થી માસિક ખેંચાણ, સંધિવાને લગતું દુખાવો, અને કેટલાક કિસ્સાઓમાં તો માથાનો દુખાવો પણ ઘટાડી શકાય છે.

02-sex-health-benefits-look-younger

૭) કેન્સર ની શક્યતા ઓછી કરી શકે છે.

જે માણસ મહિના માં લગભગ ૨૧ વાર સેક્સ કરે છે તેને કેન્સર થવાની શક્યતા કેટલીક હદે ઓછી થઇ જાય છે. એવું જરૂરી નથી કે આનો લાભ લેવા માટે તમારી પાસે તમારો પાર્ટનર હોવો જ જોઈએ હસ્તમૈથુન વડે પણ આનો લાભ ઉઠાવી શકો છો. જો કે આ વસ્તુ સ્પષ્ટ નથી કે સેક્સ જ એક માત્ર વસ્તુ છે જે કેન્સર થવાની શક્યતા ને ઘટાડે પણ એ વાત પણ સાચી છે કે વધારે સેક્સ નુકસાન પણ પોચાડતો નથી.

૮) તણાવ ઘટાડે છે

તમારા પાર્ટનર સાથે સેક્સ કરવાથી તમે તમારો દિવસભરનો તણાવ દુર કરી શકો છો. તમે અને તમાર પપાર્ટનર એક બીજા ને સપર્શ કરવું, ભેટવું એ તણાવ દુર કરવાના કુદરતી ઉપાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


14,731 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 3 = 9

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>