‘સુલ્તાન’માં સલમાન અને દીપિકા સાથે જોવા મળશે?

Sultan Salman Khan and Deepika will be seen together?

સલમાન ખાન અને દીપિકા પદુકોણને સાથે જોવા માંગતા દર્શકો માટે સારા સમાચાર છે. આ બંને કલાકારો અલી અબ્બાઝ ઝફરની ફિલ્મ ‘સુલ્તાન’ માટે સાથે કામ કરવા જઈ રહ્યા છે. ફિલ્મ આ વર્ષે જ ફ્લોર પર જવાની હતી, જે ‘પ્રેમ રતન ધન પાયો’ અને ‘બજરંગી ભાઈજાન’માં સલમાન ખાનની વ્યસ્તતાને કારણે અટકી છે.

આ પૂર્વે સુલ્તાનમાં અભિનેત્રીના રોલ માટે કેટરિના કૈફના નામની ચર્ચા હતી. અહેવાલો પ્રમાણે સલમાન ખાન અને દીપિકા ‘શુદ્ધિ’ સાથે કરવાના હતા, જોકે તે આ ફિલ્મ કરી શકે એમ નથી. તેની પાસે શાહરૂખ ખાન સાથેની ત્રણ ફિલ્મ છે. સાથે તે સલમાન સાથેની સુલ્તાન પણ કરી રહી છે.

Sultan Salman Khan and Deepika will be seen together?સૌજન્ય
દિવ્ય ભાસ્કર

જોકે યશ રાજ ફિલ્મ્સ દ્વારા આ અગેની કોઈ જ પુષ્ટિ કરવામાં આવી નથી. અહેવાલો પ્રમાણે સ્પોર્ટ્સ આધારિત ‘સુલ્તાન’ની સ્ક્રિપ્ટ સલમાન ખાનને ખૂબ જ ગમી હતી. અને તે કરણ જોહરની ‘શુદ્ધિ’ પહેલા જ તેને શરૂ કરવા જઈ રહ્યો છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,303 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>