સુખી જીવન જીવવા માટેના થોડા સુત્રો

shutterstock_197705528

અહી દર્શાવેલ સુત્રોનું પાલન કરવાથી પણ આપણે લાઈફને સારી રીતે જીવી અને એન્જોય કરી શકીએ છીએ. તો વાંચો….

1] કામ કરવામાં આનંદ આવે એટલા પ્રમાણમાં સ્વાસ્થ્ય.

2] જરૂરિયાતો સંતોષી શકાય એટલું ધન.

3] મુશ્કેલીઓનો સામનો કરી, તેને માત કરવા માટેનું બળ.

4] પોતાની ભૂલ કબૂલ કરવા જેટલી મનની મોટાઈ.

5] પરિશ્રમ કરવાની અને સિદ્ધિ ન મળે ત્યાં સુધી પ્રયત્નો ચાલુ રાખવા જેટલી ધીરજ.

6] પાડોશીઓમાં સુન્દરતા, સજ્જનતા શોધી કાઢવા જેટલી ખેલદિલી.

7] બીજાને ઉપયોગી થવા જેટલો પ્રેમ.

8] ઈશ્વરની કૃતિઓને સમજવા માટેની શ્રદ્ધા.

9] ભવિષ્યની ચિંતા અને ડર ન રહે એટલા પ્રમાણમાં આશા.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


12,986 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>