લાખો લોકો આવે જોવા, સ્વર્ગમાં જતી આ ટ્રેનને

વર્ષ 2010માં તૈયાર કરાયેલા આ આર્ટને જોવા દેશ-દુનિયામાંથી મોટી સંખ્યામાં ટૂરિસ્ટ આવે છે.

The train goes directly to heaven, is to see millions of people,

પોલેન્ડના વ્રોક્લોવમાં એવી મોન્યૂમેન્ટ ટ્રેન છે જેને લોકો સ્વર્ગમાં જતી ટ્રેન તરીકે પણ ઓળખે છે. પોલેન્ડ શહેરને જોવા આવતાં લોકો સૌથી વધુ આ ટ્રેનને જોવા આવે છે. તેમાં 65 વર્ષ જૂનું એન્જિન લગાવામાં આવ્યું છે. આ ટ્રેન એન્ડ્રેજ જરોદજકીએ બનાવી છે, તેમને આ કલ્પના પોતાના દિકરાને રમકડાની ટ્રેન રમતો જોઈને આવી હતી. એક દિવસ તેમણે જોયુ કે દિકરાએ ટ્રેનને આકાશની તરફ ઊંચી કરીને ઊભી રાખી છે.

આ મોન્યૂમેન્ટમાં 30 મીટર લાંબુ અને 80 ટન વજનનું સ્ટિમ એન્જિન લગાવવામાં આવ્યું છે. આને પોલેન્ડનું સૌથી મોટુ સ્કલ્પચર પણ કહેવામાં આવે છે. વર્ષ 2010માં તૈયાર કરાયેલા આ આર્ટને જોવા દેશ-દુનિયામાંથી મોટી સંખ્યામાં ટૂરિસ્ટ આવે છે. આ મોન્યૂમેન્ટ બનાવવામાં સ્થાનિય પ્રશાસને આર્ટિસ્ટને મદદ કરી હતી. આ ટ્રેન એન્ડ્રેજ જરોદજકીએ બનાવી છે

આ મોન્યૂમેન્ટમાં 30 મીટર લાંબુ અને 80 ટન વજનનું સ્ટિમ એન્જિન લગાવવામાં આવ્યું

The train goes directly to heaven, is to see millions of people,

The train goes directly to heaven, is to see millions of people,

The train goes directly to heaven, is to see millions of people,

The train goes directly to heaven, is to see millions of people,સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


8,172 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × = 4