સામાન્ય જ્ઞાન વિષે થોડું જાણવા જેવું

samanya gyan / basic general knowledge in janvajevu.com

1.સૌથી વધારે વસ્તી વાળો સંઘ પ્રદેશ?

—> દિલ્લી

2.કયા રાજ્ય સ્થિત ન કોઈ સમુદ્ર કિનારો છે અને ન કોઈ આંતરરાષ્ટ્રીય સીમા છે?

—> મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, હરિયાણા

3.ત્રણ દેશો અને એક રાજ્યથી ઘેરાયેલ રાજ્ય?

—> સિક્કિમ

4.ભાષાકીય રેખાઓ પર આધારિત પહેલું રાજ્ય?

—> આંધ્રપ્રદેશ

5.બાંગ્લાદેશથી ત્રણ તરફ ઘેરાયેલું રાજ્ય?

—> ત્રિપુરા

6.સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય?

—> સિક્કિમ

7.સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો રાજ્ય?

—> અરુણાચલ પ્રદેશ

8.સૌથી ઓછી જનસંખ્યા ધરાવતું કેન્દ્રશાસિત પ્રદેશ?

—> લક્ષદ્વીપ

9.સૌથી ઓછી સાક્ષરતા વાળું રાજ્ય?

—> બિહાર

10.સૌથી વધુ ગીચ વસ્તી ધરાવતો રાજ્ય?

—> બિહાર

11.સૌથી નાનું રાજ્ય?

—> ગોવા

12.સૌથી મોટું (ક્ષેત્રના સંદર્ભમાં) રાજ્ય?

—> રાજસ્થાન

13.સૌથી લાંબો સમુદ્રતટ વાળું રાજ્ય?

—> ગુજરાત

14.સૌથી વધુ સાક્ષર રાજ્ય?

— > કેરળ 2011 ની વસ્તી ગણતરી અનુસાર

15.સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય?

—> ઉત્તરપ્રદેશ

16.સાત રાજ્યો અને બે દેશોની સાથે સરહદો વાળુ રાજ્ય?

—> આસામની

આ પોસ્ટ શેર કરી તમારા મિત્રોને પણ આ જણાવો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


11,664 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 5

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>