સાઉદી અરેબિયા ની આ વાતો જાણી ને ચોક્કસ તમે વિચારમાં પડી જશો!!

can-saudi-arabia-survive-its-eco-750x422

*  અહીની વસ્તી ૪ કરોડ છે અને કાર ૯ કરોડ કરતા પણ વધારે છે.

*  ઇસ્લામિક નું પવિત્ર શહેર મક્કા ના કચરાને શહેર થી ૭૦ કિમી દુર પહાડોમાં ફેકવામાં આવે છે.

*  મક્કા માં ક્યારે લોકો વચ્ચે ઝઘડો નથી થતો.

*  સાઉદી અરેબિયા માં લગભગ ૩૦ લાખ ભારતીયો, ૧૮ લાખ પાકિસ્તાની, ૧૬ લાખ બાંગ્લાદેશી, ૪ લાખ ઈજીપ્તિયન, ૧ લાખ યમની અને ૩ લાખ અન્ય દેશોના વ્યક્તિ કામ કરે છે. વિચારો સાઉદી અરેબિયા કેટલા લોકોના પરિવાર ને રોજી-રોટી આપે છે.

*  સાઉદી અરેબિયા માં એકપણ વ્યક્તિ ગરીબ નથી.

*  આખા વિશ્વમાં સેના પર સૌથી વધુ ખર્ચ કરનાર અરબ ચોથા સ્થાને છે.

*  અહી ૬ અને ૮ સિલેંડર વાળી ગાડીઓ દોડે છે.

*  સાઉદી અરેબિયા ગેરમુસ્લિમો ને સીટીઝનશીપ (નાગરિકતા) નથી આપતી. ઉપરાંત ગેરમુસ્લિમો મુસ્લિમોની ઘાર્મિક જગ્યાએ ન જઈ શકે એજ્મકે મક્કા, મદીના.

saudi

*  આ દેશમાં કામ કરતા ૮૦ ટકા મજુર વિદેશના છે, મોટાભાગના મજુર તેલ અને ગેસ સેક્ટરમાં કામ કરે છે.

*  અહી ખજુર સિવાય કોઈપણ પાક ની ખેતી નથી થતી. છતા પણ અહી દુનિયાની તમામ વસ્તુઓ સીઝન વગર પણ મળે છે. અહી ૨૦૦ પ્રકારની ખજુર તમને જોવા મળશે.

*  સાઉદી અરેબિયા માં વેલેન્ટાઇન ડે મનાવાનો બેન છે. આ દિવસ કે તેના આજુબાજુ ના અઠવાડિયા સુધી કોઈએ ન તો લાલ રંગના કપડા પહેરવા કે દુકાનદારે ન તો કોઈ હાર્ટ આકારની વસ્તુ રાખવી.

*  અહી એક હોટેલ અલબેક (Al back) છે જેમાં તમને દુનિયાનું સર્વોત્તમ મુર્ગાનું ચીકન મળશે. આ હોટેલની ખાસવાત એ છે કે આ દરેક શહેર માં છે.

*  અહીનો કાનુન દુનિયાનો સર્વોત્તમ ઇન્સાફ કરે તેવો છે.

*  અહી રોજ ૧૦૦ ઊંટો વહેચાય છે.

*  સાઉદી અરેબિયા ની ઉપર અને આસપાસ આકાશમાં ઉડતા વિમાનમાં દારુ રાખવાની અનુમતિ નથી. એમાં પીવાની વાત તો બહુ દુર ની રહી. આમ કરવાથી જેલની સજા થઇ શકે છે.

*  રિયાદ માં થતું ઉંટ નું માર્કેટ દુનિયાનું સૌથી મોટું માર્કેટ છે. આમાં રોજ કરોડોમાં ઊંટો નો સોદો થાય છે.

riyadh_camel_market

*  અહી પાણી બહુ દુર્લભ છે તેથી તે મોંધુ અને તેલ સસ્તું મળે છે. અહીના લોકો પાણીના અન્ડરગ્રાઉન્ડ જળાશયો બનાવીને રાખે છે.

*  દુનિયાના સૌથી શ્રેષ્ટ કપડા તમને અહી મળી રહેશે. જોકે, તેનું મેન્યુફેક્ચરિંગ અહી નથી થતું.

*  જો અહી કોઈ વ્યક્તિ કામ ન કરે તો પણ અહીની સરકાર તેણે પ્રતિ મહીને ૩૦૦૦ રીયાલ આપે છે. તેથી અહી ગરીબી નું નામોનિશાન નથી.

*  અહી તમને એક પણ ચર્ચ નહી જોવા મળે. અહી તમને ફક્ત ઇસ્લામ ધર્મ જ જોવા મળશે.

*  અહીની સરકાર ભણતા દરેક વિદ્યાર્થીઓને ૬૦૦ થી ૮૦૦ રીયાલ દર મહીને આપે છે.

*  અહી રણ ૯૫ ટકા છે. તમને ૧ પણ તળાવ અને નદી અહી નહિ જોવા મળે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,532 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>