આ છે નવા અને સસ્તા ફોન

સસ્તા ફોનની શોધમાં છો તો આ રહ્યો નવો સ્માર્ટફોન

શું તમે સસ્તા અને અપડેટ સ્માર્ટફોનની શોધમાં છો ? તો વીડિયોકોન ગ્રૂપની કંપની વીડિયોકોન મોબાઇલ Z સિરીઝનો 40-q સ્ટાર અને 50-q સ્ટાર લોન્ચ કરવાની જાહેરાત કરી છે. 

કંપનીના જણાવ્યા પ્રમાણે આ બંને ફોનની કિંમત ક્રમશઃ રૂ.4,499 અને રૂ.5,999 રાખવામાં આવી છે. આ ફોન ચાર ઇંચની ટચ સ્ક્રીન ધરાવે છે. એન્ડ્રોઇડ 4.4.2 કિટકેટ ઓપરેટિંગ સિસ્ટમ સાથે કામ કરે છે. આ ફોનમાં 4 GB રોમ, 512 MBની રેમ છે. 5 MPનો ઓટોફોકસ બીએસઆઈ રિયર કેમરા અને 2 MPનો ફ્રન્ટ કમેરા ધરાવે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,828 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 1 = 9

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>