સલમાન ખાન બોલીવુડમાં લોન્ચ કરી શકે છે આ સુંદર સ્ટાર કિડ ને, જાણો કોણ છે તેના પિતા!!

ananya

સલમાન ખાન બોલીવુડ માં ‘ગોડ ફાધર’ ગણાય છે. કારણકે તેઓ બોલીવુડના ઘણા બધા સ્ટાર કિડ્સને લોન્ચ કરી ચુક્યા છે. ગત વર્ષે તેઓ સુનીલ શેટ્ટીની પુત્રી આથીયા શેટ્ટી, સુરજ પંચોલી ને પોતાની પ્રોડક્શન હાઉસ ફિલ્મ ‘હીરો’ થી લોન્ચ કરી ચુક્યા છે.

જોકે, બોલીવુડમાં ચંકી પાંડે અને સલમાન ખાન સારા દોસ્ત છે. તેથી સલમાન ખાન ચંકી પાંડેની પુત્રી ‘અનન્યા પાંડે’ ને બોલીવુડમાં લોન્ચ કરી શકે છે.

તમને જણાવી દઈએ કે અનન્યા પાંડે ખુબ જ ગ્લેમરસ છે. નીચે તેની તસ્વીરો છે જેણે જોઇને તમે કહેશો કે અનન્યા ખુબ હોટ અને સેક્સી છે. હાલમાં જ તેણીએ ગ્રેજ્યુએટ ની ડીગ્રી મેળવી છે, જેણે તે પોતાના ફ્રેન્ડસ સાથે ગોવામાં સેલીબ્રેટ કરી રહી છે.

૧૮ વર્ષીય અનન્યા શાહરૂખ ખાન ની પુત્રી સુહાના ખાન અને સંજય કપૂરની પુત્રી શનાયા કપૂરની બેસ્ટ ફ્રેન્ડ છે. બોલીવુડમાં ડેબ્યુ કરતા તેણીએ સેલિબ્રીટી ફિટનેસ કોચ યાસીમ કરાચીવાલા પાસે ફિટનેસની ટ્રેનીગ લેવાનું અને ડાન્સિંગ ની તૈયારી ચાલુ કરી દીધી છે.

પુત્રીના બોલીવુડ ડેબ્યુ અંગે પિતા ચંકી પાંડે જણાવે છે કે, હા, અનન્યા એક્ટ્રેસ બનવા માંગે છે, હું ઈચ્છું છુ કે પોતાના કરિયર અંગે તેણી જાતે જ ફેસલાઓ કરે.

A gorgeous Suhana Khan clicked with friend Ahaan Panday

suhana2-mos_010317121735

1495734816_788_10-hot-pictures-of-chunky-pandeys-daughter-ananya-that-prove-she-is-bollywood-ready

9Ananya-Kapoor-with-her-friends

mirzya_special_screening-4

Shanaya-Kapoor-24indianews6

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,809 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 − = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>