સરકારે મેગી પાસે માંગ્યું ૬૪૦ કરોડ નું વળતર

Maggie, the government asked for a compensation of 640 million

બોમ્બે હાઈકોર્ટે મેગી વિરુદ્ધનો પ્રતિબંધ હટાવી દીધો છે. કેન્દ્ર સરકારે મેગીના મામલે નેસ્લે ઇન્ડિયાની સામે રાષ્ટીય ઉપભોક્તાએક એનસીડીઆરસી નો દરવાજો ખખડાવ્યો છે. કંપની પર નુડલ્સ બ્રાન્ડના મામલામાં અનઉચિત વ્યાપાર વ્યવહાર, ખોટી જાણકારીઓ આપનાર સ્વીત્ઝરલૅન્ડની કંપની નેસ્લેની ભારતીય કામની માંથી ૬૪૦ કરોડની માંગ કરી છે.

Maggie, the government asked for a compensation of 640 million

સ્વાસ્થ્ય મંત્રી જેપી નાદ્દાએ જણાવ્યું કે ઉપભોક્તા મામલે મંત્રી રામ વિલાસ પાસવાન દ્વારા સોમવારે ફાઈલને મંજુર કરીને આ મામલો નોંધવામાં આવશે. મંત્રાલયે લગભગ ત્રણ દશક જુના ગ્રાહક સરક્ષણ કાનુનમાં કંપની પાસેથી લગભગ ૬૪૦ કરોડનું વળતર માંગશે.

નોંધનીય છે કે, મેગીમાં લેડનું પ્રમાણ વધુ મળતા મેગીને આખા દેશમાં બેન કરી દેવામાં આવી હતી. આ પ્રતિબંધ બોમ્બે હાઈકોર્ટે મુક્ત કરતા નેસ્લે કંપનીએ અને મેગીના ચાહકો રાહતનો શ્વાસ લઇ શકશે.

Maggie, the government asked for a compensation of 640 million

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,136 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 6 = 0