સમયની સાથે સંજોગો પણ બદલાય છે….

image

નીચે મુજબની સમસ્યા સમય બદલતા સમાજમા આવેલ હોય તે સમાજની સાચી સમજણથી  જ દૂર કરી શકાય.

*  ખેતી જોઈએ છે, પણ ખેતી કરવી નથી

*  દુધ જોઈએ છે. ગાય રાખવી નથી

*  સ્વચ્છતા ગમે છે. સ્વચ્છતા રાખવી નથી

*  સારૂ સાંભળવુ ગમે છે. જીવનમાં ઉતારવુ નથી

*  ગીત સાંભળવા ગમે. ગીત ગાવા નથી

*  રમત જોવી ગમે. રમત રમવી નથી

*  પૈસો વાપરવો ગમે. પરીશ્રમ કરવો નથી

*  ભણવા જાય છે. ભણતા નથી

*  ભણેલા છે. કૌશલ્યતા નથી

*  ઊચ પદ જોઈએ. લાયકાત નથી

*  ગામમાં સરકારી શાળા જોઈએ. એડમિશન લેવુ નથી

*  ગામમાં બસ આવવી જોઈએ. બેસવું નથી

*  નોકરી સરકારી શાળામા જોઈએ. ભણવુ નથી

*  બેંકમા નોકરી જોઈએ. પૈસા મુકવા નથી

*  પોસ્ટમા નોકરી જોઈએ. પોસ્ટ કાર્ડ નાખવા નથી

*  બસ વ્યવસ્થા જોઈએ. બેસવુ નથી

*  કહેવુ ગમે. સાંભળવું ન ગમે

*  સરકારી દવાખાના જોઈએ. દવા લેવી નથી

*  દિકરી જોઈએ છે. દેવી નથી

*  બીજાની સગવડ જોવી છે. પોતા પાસે નથી

*  સહકાર માંગવો ગમે. આપવો નથી

*  વાહન ધીમુ ગમે. .. . ધીમુ હાંકવુ નથી

*  ચિત્ર ગમે. દોરવા નથી

*  જમવાનું ભાવે. બનાવતા ન ફાવે

*  ભણવુ પ્રાઈવેટમા. નોકરી સરકારી જોઈએ

*  ભ્રષ્ટાચાર કરાવવો છે. ભ્રષ્ટાચાર ગમતો નથી

*  સેવાની વાતો ગમે. સેવા કરવી નથી

*  જવાબદારી દેવી ગમે. લેવી નથી

*  વ્યસન મુક્તિ ગમે. મુકવુ ન ગમે

*  છાંયો ગમે. વૃક્ષ વાવવા નથી

*  1 નં.પૈસા જોઇએ. કમાવવા છે 2 નં.

*  દેખાદેખી કરવી છે. મુકવી નથી

*  સાદુ જીવન ગમે. જીવવું નથી

સારૂ લાગે તો આગળ મોકલશો. 

Comments

comments


8,072 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × 7 =