સપના ઓ સાથે જોડાયેલ દિલચસ્પ વાતો….

elitefon.ru_20612

*  તમે સપના જોતા સમયે વાંચી ન શકો.

*  તમને એ ક્યારેય યાદ નહિ રહે કે તમે સપનું સ્ટાર્ટ ક્યારે કર્યું હતું.

*  જે વ્યક્તિનું IQ લેવલ જેટલું વધારે હોય તેને તેટલા જ વધારે સપનાઓ આવે.

*  નાના બાળકોને જન્મના ૩ થી ૪ વર્ષ સુધી સપનાઓ નથી આવતા.

*  આંધળા લોકો પણ સપનાઓ જોઈ શકે છે.

*  સપનાને હરકોઈ રંગીન નથી જોઈ શકતા. દુનિયામાં ફક્ત ૧૨ % લોકો જ એવા છે જે બ્લેક & વ્હાઈટ સપનાઓ જોવે છે.

*  ભવિષ્યમાં થનાર ઘટનાઓ નું પૂર્વાભાસ સપના માં થાય છે.

*  સપના આધારિત પહેલી બુક ઈજીપ્ત માં લખવામાં આવી હતી. આ લગભગ ૪૦૦૦ ઇસ પૂર્વ લખાઈ હતી.

*  સપના જોયા બાદ ઘણી બધી શોધો થઇ છે. જેમકે ગુગલ ની રચના લૈરી અને પેજે સપના જોઇને જ કરી હતી.

*  અબ્રાહમ લિંકન ને સપના દ્વારા જ ખબર પડી ગઈ હતી એક તેમનું મૃત્યુ કેવી રીતે થશે.

*  એક અધ્યયન અનુસાર એક વ્યક્તિ વર્ષમાં ૧૪૬૦ સપનાઓ જોવે છે.

*  સપના જોયા બાદ ૬૦ % લોકો સપનાઓ ભૂલી જાય છે.

*  આપણું મગજ કોઈ પણ નવો ચહેરો નથી બનાવી શક્તિ. તેથી આપણે સપના માં એવા જ વ્યક્તિને જોઈએ છીએ જેને આપણે જાણીએ છીએ.

*  એક વ્યક્તિ પોતાના જીવનના લગભગ ૬ વર્ષ સપના જોવામાં વિતાવી નાખે છે.

Comments

comments


7,964 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


6 − = 4