સગાઇ પહેલા અને સગાઇ પછી નો ફની સંવાદ…

Fir-Facebook-Funny-Image

છોકરો : હું આ દિવસનો વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો

છોકરી : તો શું હું ઘરે જાવ

છોકરો : ના ક્યારેય નય

છોકરી : શું તુ મને પ્રેમ કરે છો?

છોકરો : હું પહેલા કરતો’તો, હજુ પણ કરું છુ અને આગળ પણ કરતો રહીશ

છોકરી : શું તું મને દગો તો નહિ કર ને?

છોકરો : ના, હું આના સિવાય મરવાનું પસંદ કરીશ

છોકરી : શું તું મને હમેશા પ્રેમ કરીશ

છોકરો : બિલકુલ હંમેશાં

છોકરી : શું તું મારા પર હાથ ઉઠાવીશ

છોકરો : ના હું એવો નથી

છોકરી : શું હું તારા પર ભરોસો કરી શકું છુ

છોકરો : હા

છોકરી : ઓ… જાનુ

સગાઇના પાંચ વર્ષ પછી આને નીચેથી ઉપર ની તરફ વાંચવું.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


13,688 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × = 54

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>