સક્સેસફૂલ લોકોના પ્રેરણાદાયી વચનો

28ae5ec

શું તમારે લાઈફમાં સફળતા મેળવવી છે? સફળ લોકોની પહેચાન સામાન્ય માણસ કરતા સાવ નોખી જ હોય છે. સમાજમાં સફળ વ્યક્તિ મિસાલ ગણાય છે. સફળ વ્યક્તિ જયારે કઈ બોલે છે ત્યારે તેમના વિચારો અન્ય લોકોને મોટીવેટ કરે છે. તમારે પણ સફળ લોકોના વિચારોને અપનાવવા જોઈએ.

*  હું ક્યારેય મારો સમય નથી બગાડતો. કારણકે મે સમય ને વેડફતા લોકોની બરબાદી મે જોઈ છે. સમય અમુલ્ય છે.

*  મારો જન્મ ગરીબ કુટુંબમાં થયો એમાં મારો કોઈ દોષ નથી. જો મે મારું જીવન ગરીબીમાં વિતાવ્યું તો એ મારો સૌથી મોટો ગુનો છે.

*  સક્સેસફૂલ લોકો જાણે છે કે નિષ્ફળતા સક્સેસફૂલ થવાનો જ એક ભાગ છે.

*  તેઓ પોતાના ગોલ (લક્ષ્ય) સુધી પહોચવા ખુબજ મહેનત કરીને ત્યાં ટકી રહે છે.

*  હું કોઇપણ કાર્યને ટાળતો નથી. મને જયારે પણ કામ મળે ત્યારે તેને પૂરું કરવાની કોશિશ કરું છુ.

*  મારા દિવસની શરૂઆત એક સ્પષ્ટ ઉદ્દેશ્યની સાથે થાય છે જેથી હું મારો લક્ષ્ય આસાનીથી પ્રાપ્ત કરી શકું છું.

*  તમારી પાસે જેટલો પણ સમય બચે છે તેને સારા કામ માટે કે સારા લોકો સાથે ખર્ચ કરો.

*  તેઓ બીજાની ખુશી અને સફળતાથી ખુશ થાય છે.

*  બીજાની મદદ કરવી તેમને ગમે છે. કોઇપણ હેતુઓ વગર પણ તેઓ બીજાને હેલ્પ કરવા હમેશા તૈયાર રહે છે.

*  તેઓ ક્યારેય આળસ નથી કરતા. આળસ માનવીનો સૌથી મોટો દુશ્મન છે. આળસ કરવી મતલબ હાથ પગ વગરનો મનુષ્ય.

*  દુનિયા બદલે તેના કરતા પહેલા તમારે બદલવું જોઈએ. અર્થાત્ એવું કોઈ કામ કરવાની કરવાની કોશિશ કરો કે આજ સુધી તે કામ કોઈએ ન કર્યું હોય અને તમે ફેમસ થઈ જાઓ.

*  જેટલી શક્ય બને તેટલી બીજાને હેલ્પ કરવું. કારણકે આ જ વ્યક્તિની પહેચાન છે.

*  હું હમેશા મારી અસફળતાથી કઈને કઈ બોધ પાઠ લવ જ છુ. પ્રત્યેક અસફ્તતા એક સકારાત્મક સંદેશ છોડી જાય છે.

*  તમારા કામોને ઈમાનદારી અને નિષ્કપટતાથી કરો. કોઇપણ કામ ને અધૂરું નહી મુકવું. જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી કોશિશ કરતુ રહેવું. પોતાના સહકાર્યકરો પર આધારિત ન રહેવું. ઘાર્મિક ગ્રંથોનો જ સાર કરવો.

*  કોઇપણ જૂની વાતો (past) ને લઈને ન બેસવું. આનાથી તમારું જ નુકશાન થશે. એટલા માટે સારું રહેશે કે તમે જૂની વાતોને ભુલાવીને કઈ નવું વિચારો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


14,029 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + 7 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>