સંતરા અને સ્ટ્રોબેરીનું સ્મુથી

સામગ્રી

orange-berry-smoothie

*  ૧ કપ રેડીમેડ ઓરેન્જ જ્યુસ,

*  ૧ કપ સ્ટ્રોબેરીના ટુકડા,

*  ૧/૪ કપ ફ્રેશ ચિલ્ડ દહીં,

*  ૩/૪ કપ વેનીલા આઈસ્ક્રીમ,

*  ૨ ટીસ્પૂન ખાંડ,

*  ૪ ટીસ્પૂન ક્રશ કરેલ આઈસ.

રીત

મિક્સરના બોક્સમાં રેડીમેડ ઓરેન્જ જ્યુસ, સ્ટ્રોબેરીના ટુકડા, ફ્રેશ ચિલ્ડ દહીં, વેનીલા આઈસ્ક્રીમ અને ખાંડ નાખીને મિક્સરમાં પીસી લેવું. ત્યારબાદ આ સ્મુથીને ગ્લાસમાં કાઢવી અને તેની ઉપર ક્રશ કરેલ આઈસ નાખવો. હવે સર્વ કરવું.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,591 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 1 = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>