શ્રાધ્યમાં આ દાન કરવાથી પિતૃ થાય છે પ્રસન્ન

shradh in nessaccary daan | Janvajevu.com

વિષ્ણુપુરાણમાં કહેવાયું છે કે શ્રદ્ધા તથા ભક્તિથી કરેલ શ્રાધ્યથી પિતૃની સાથે બ્રહ્મા, ઈન્દ્ર, રુદ્ર, બંને અશ્વની કુમાર, સૂર્ય, અગ્નિ, વાયુ, વિશ્વદેવ, હવા, પક્ષીઓ, મનુષ્યો, પ્રાણીઓ, સરિસૃપ, પિતૃગણ, ઋષિઓ તથા સમસ્ત ભૂત પ્રાણીઓ સંતુષ્ટ થાય છે.

શ્રાધ્ય દરમિયાન ઘરના દ્રવ્યથી દેવતાઓ, અન્નથી આપણા નિર્વાસિતો, મહેમાન તથા ભિક્ષુકોને ભિક્ષા આપીને તેમને પ્રસન્ન કરવા. આમ કરવાથી યશ, સમર્થન તથા ઉત્તમ સ્તરની પ્રાપ્તિ થાય છે. ગૌદાન, ભૂમિદાન અથવા આને  ખરીદવા માટે ધન આપવું એ વિધાન પ્રાપ્ત થયું છે. આનો સંકલ્પ બ્રાહ્મણ ભોજનના સંકલ્પ પછી આ પ્રકારે છે:-

‘ઓમ વિષ્ણુવિષ્ણુવિષ્ણુ અદય યથોક્ત ગુણ વિશિષ્ટ તીથ્યદ્દો….ગૌત્ર….નામ મમસ્ય પીતરાના દાન જન્ય ફળ પ્રાપ્ત્યર્થ ક્રિયામાણ ભગવત્પ્રીત્યર્થ ગૌનિષ્ક્રિય/ ભૂમિ નિષ્ક્રિય દ્રવ્ય અથવા ભવતે બ્રાહ્મમણાય સમપ્રદડે |’

shradh in nessaccary daan | Janvajevu.com

દાનમાં ગાય દાન, જમીન દાન, તલના દાન, સુવર્ણ દાન, અનાજ દાન, ગોળ દાન અને ચાંદી દાન વગેરે દાન તમે કરી શકો છે.

ભોજન – દાન વગેરે કર્યા પછી ‘ઓમ વિષ્ણવે નમ:, ‘ઓમ વિષ્ણવે નમ:, ‘ઓમ વિષ્ણવે નમ: કહીને પૂર્ણ કરો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


9,336 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 7 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>