શ્રદ્ધા કપૂરે રેકોર્ડ કર્યું ‘બેજુબાન ફિર સે.. નું Unplugged Version

Shraddha Kapoor had recorded 'bejubana Phir Se ..' song Unplugged Version

તાજેતરમાં જ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે તેની ફિલ્મ ‘એબીસીડી 2’નું સુપરહિટ ગીત ‘બેજુબાન ફિર સે’નું અનપ્લગ્ડ વર્ઝન રેકોર્ડ કર્યું. રેકોર્ડિંગ દરમિયાન ફિલ્મના ડિરેક્ટર રેમો ડિસૂજા અને મ્યૂઝિક ડિરેક્ટર સચિન-જીગર હાજર હતા.

આ પ્રસંગે શ્રદ્ધા કેઝ્યુઅલ લુકમાં જોવા મળી. યુટીવી મોશન પિક્ચર્સના ઓફિશિયલ ટ્વિટર પેજ પર આ અંગે જાણકારી આપવામાં આવી. “Coming Soon! #BezubaanPhirSe Unplugged. Watch this space! Book tickets for Disney’s”.આ પહેલા શ્રદ્ધા ફિલ્મ ‘એક વિલન’નું ગીત રેકોર્ડ કરી ચૂકી છે. એક વાર ફરી તે પોતાના અવાજથી દર્શકોને લુભાવવા માટે તૈયાર છે.

મ્યૂઝિક ડિરેક્ટર્સ સચિન-જીગર સાથે શ્રદ્ધા કપૂર

Shraddha Kapoor had recorded 'bejubana Phir Se ..' song Unplugged Version

મ્યૂઝિક ડિરેક્ટર્સ સચિન-જીગર અને ડિરેક્ટર રેમો ડિસૂજા સાથે શ્રદ્ધા કપૂર

Shraddha Kapoor had recorded 'bejubana Phir Se ..' song Unplugged Version
સૌજન્ય
દિવ્ય ભાસ્કર
Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,590 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>