શુ તમે Wi-Fiનો પાસવર્ડ ભુલી ગયા છો? તો આ સ્ટેપથી કરી શકાશે રિકવર

Wi-Fi What You Forgot Password? This step can be recovered

કેટલીક વખત લોગઇન કર્યા બાદ પણ તમને વાઇ-ફાઇ રાઉટરનો પાસવર્ડ યાદ નથી આવી રહ્યો તો તેના માટે કેટલીક આસાન ટ્રીક્સનો ઉપયોગ કરી શકાય છે.તમારા વાઇ-ફાઇ રાઉટરમાં જે પણ પાસવર્ડ આપવામાં આવ્યો હોય અને તમને યાદ ના આવી રહ્યો હોય તો તમે કેટલા ઇઝિ સ્ટેપ ફોલો કરીને પાસવર્ડ રિકવર કરી શકો છો. આ પાસવર્ડ નોર્મલ ફોર્મેટમાં દેખાશે જેથી યુઝર વાંચી શકે.

તમારો વાઇ-ફાઇનો પાસવર્ડ જોવા માટે આ સ્ટેપ્સને ફોલો કરો.

સ્ટેપ 1

યુઝર્સે પોતાના કોમ્પ્યુટર અથવા તો લેપટોપના કંન્ટ્રોલ પેનલમાં જવાનુ રહેશે.

Start > Control Panel > Network and Sharing Centre

ત્યાર બાદ નેટવર્ક શેયરિંગ સેન્ટ પર બધા જ વાયરલેસ અને નેટવર્ક્સની એક લિસ્ટ હશે જેની મદદથી સિસ્ટમમાં ઇન્ટરનેટ એક્સેસ કરી શકાય છે.
જો તમે વિન્ડોઝ 8 નો ઉપયોગ કરી રહ્યા હોવ તો

“Windows key + C”

આ શોર્ટ કટને એક સાથે ક્લિક કરો. ત્યાર બાદ સર્ચ પર ક્લિક કરો અને (search) Network and Sharing Center ઓપ્શન શોધો

નોટ:

આ સ્ટેપ્સ પર્સનલ વાઇ-ફાઇ નેટવર્ક માટે છે. જો તમે ઓફિસના નેટવર્ક પરના વાઇ-ફાઇનો પાસવર્ડ જોવા માંગતા હોવતો આ ટ્રિક્સ કામમાં નહી આવી શકે

Wi-Fi What You Forgot Password? This step can be recovered

સ્ટેપ 2

નેટવર્ક એન્ડ શેયરિંગ સેન્ટર પર જઇને “Change adapter settings” નામના ઓપ્શન પર ક્લિક કરો.

સ્ટેપ 3

હવે આ સ્ટેપમાં જે વાઇ-ફાઇ કનેક્શનનો ઉપયોગ કરી રહ્યા હોવ તેને સિલેક્ટ કરી રાઇટ ક્લિક કરો. ત્યાર બાદ”Status” ઓપ્શન પર ક્લિક કરો.

Wi-Fi What You Forgot Password? This step can be recovered

સ્ટેપ 4
સ્ટેટસ ઓપ્શનમાં જઇને વાયરલેસ પ્રોપર્ટિંઝ (Wireless properties) નામના ઓપ્શન પક ક્લિક કરો.

સ્ટેપ 5

એવુ કર્યા બાદ એક વિન્ડોઝ ઓપન થશે. આ વિન્ડોમાં બે ટેબ્સ હશે. જેમાં એક Connections અને બીજો Security. તમારે અહિયા સિક્યુરિટી ટેબ પર ક્લિક કરવાનુ રહેશે.

Wi-Fi What You Forgot Password? This step can be recovered

સ્ટેપ 6

સિક્યુરિટી ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમને ત્યા ત્રણ ઓપ્શન દેખાશે તેમાં સિક્યુરિટી ટાઇપ, એન્ક્રિપ્શન ટાઇપ અને નેટવર્ક સિક્યુરિટી(Network Security Key). નેટવર્ક સિક્યુરિટી વાળા ઓપ્શનમાં પાસવર્ડની જગ્યાએ દેખાશે. ની તે એક ચેક બોક્સ આપવામાં આવ્યુ હશે જેમાં Show Characters શો કેરેક્ટર લેખેલુ હશે. આ ચેક બોક્સ પર ક્લિક કરતા જ તમારા કોમ્પ્યુટર કે વાઇ-ફાઇનો પાસવર્ડ દેખાશે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,353 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 5 = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>