શું તમે વોટ્સએપના નવા ફીચર વિષે જાણો છો?

This is WhatsApp new feature

શું તમને ખબર છે કે વોટ્સએપમાં એક નવું ફીચર એડ કરવામાં આવ્યું છે? તમને જણાવી દઈએ કે આ ફીચર્સ માત્ર એપલ આઈઓએસ યુઝર્સ માટે જ છે. આ ફીચરનું નામ સ્ટોરેજ યુસેજ છે. આ ફીચર્સના માધ્યમથી એ જાણવા મળે છે કે તમે તમારે સ્માર્ટફોનમાં કેટલા ડેટાનો ઉપયોગ કર્યો. આ ઉપરાંત એ પણ જાણી શકાય છે કે તમારા બેસ્ટ ફ્રેન્ડ કોણ છે?

આ ફીચરથી તમે એક ઈફેક્ટીવ લીડર બોર્ડની સાથે તમારા કોન્ટેક્ટની રેટિંગ અને વોટ્સઅપ ગ્રુપમાં રીસીવ કરેલાની સાથે મોકલેલ મેસેજના ડેટા વિષે પણ જાણી શકો છે. આનાથી એ જાણવા મળે છે કે તમે તમારા ફ્રેન્ડસની સાથે કેટલી વાત કરી. આ ફીચર્સ જલ્દીથી એન્ડ્રોઇડ અને વિન્ડોઝ ઓએસ યુઝર્સ માટે પણ આવશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


14,138 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>