શું તમે પાપડ જેવા પતલા છો, ૩ મહિનામાં વજન વધારશે સાબુદાણા

want to gain weight eat sago for 3 months

વ્રત અને ઉપવાસમાં ખાવામાં આવતા સાબુદાણા પોષ્ટિક તત્વોથી ભરપુર ખાદ્ય પદાર્થ છે. સાબુદાણા નાના નાના મોતીની જેમ સફેદ અને ગોળ હોય છે. આ સાગો પામ નામના વૃક્ષ માંથી બને છે. મૂળ રૂપથી આ આફ્રિકાનું વૃક્ષ છે. જલ્દીથી પેટમાં પચતું હોવાથી સાબુદાણાને વૃદ્ધો અને નાના બાળકોને સવારે નાસ્તામાં પીરસાય છે.

– ભારતમાં મોટાભાગે લોકો સાબુદાણાનો ઉપયોગ પાપડ, ખીર અને ખીચડી બનાવવામાં કરે છે. સાબુદાણા ઉર્જા અને કાર્બોહાઈડ્રેટથી ભરપુર હોય છે. આનુ સેવન કરવાથી શરીરમાં ઉર્જા પ્રાપ્ત થાય છે, તેથી જ વૃદ્ધો અને નાના બાળકો સાબુદાણાને ખાય છે.

– સાબુદાણામાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન રહેલ હોય છે. વધુ પ્રોટીનથી સ્નાયુઓ મજબુત બને છે, અને શરીરમાં ઘા થયો હોય તો તેનો વિકાસ કરવા માટે સક્ષમ છે.

want to gain weight eat sago for 3 months

– આમાં રહેલ કેલ્શિયમ અને આયરન હાડકાઓને સ્થિતિસ્થાપક અને મજબુત બનાવે છે.

– સાબુદાણામાં પોટેશિયમની માત્ર વધુ હોય છે. જેની મદદથી આપણા શરીરમાં બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને હૃદયને પણ સ્વસ્થ રાખે છે.

– ગર્ભવતી મહિલાઓ માટે સાબુદાણા ફાયદાકારક છે. આમાં ફોલિક એસિડ અને વિટામિન બી જે ગર્ભનો વિકાસ કરે છે અને જન્મજાત રોગો સામે લડવાની તાકાત આપે છે.

– આ ઇટીંગ ડીસઓર્ડરથી પીડાતા લોકો માટે સારો વિકલ્પ છે. જો તમારે વજન વધારવો હોય તો સતત ત્રણ મહિના સુધી સાબુદાણાનુ સેવન કરો.

want to gain weight eat sago for 3 months

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


14,975 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>