આ છે વૉટ્સઅપની 10 વાતો, જે હંમેશા મુશ્કેલીઓ ઉભી કરે છે

Do you know, WhatsApp  on the 10 things that always cause problems

સ્માર્ટફોન આવવાની સાથે કેટલીક વસ્તુઓ બદલાઇ છે. પહેલા લોકો એકબીજાને કૉલ અને મેસેજ કરતા હતા, હવે એડવાન્સ મેસેન્જર એપથી ટેક્સ્ટ ચેટ અને વૉઇસ કોલ કરે છે. એટલે સુધી કે આ એપ્સથી હવે કૉલ કરવાની પણ સુવિધા મળી ગઇ છે. વૉટ્સએપ પણ યુઝર્સ માટે એક એવી જ એપ છે કે જે તેમને દિવસ-રાત ફોનમાં વ્યસ્ત રાખે છે.

વૉટ્સએપ હાલના દિવસોમાં સૌથી વધારે યુઝ થનારી એપ છે. સ્માર્ટફોન વાપરવાળા યુઝર્સમાં મોટા ભાગના લોકો વૉટ્સએપનો ઉપયોગ ચોક્કસ કરે છે. જોકે આમાં 10 વાતો એવી છે કે જે તમને પરેશાન કરતી હશે અને તેમે જાણતા પણ હશો.

1. બોરના સમયે સ્ક્રોલ કરવું

વૉટ્સએપ યુઝર્સ સૌથી વધારે વખત વૉટ્સએપને વારંવાર બંધ ચાલું કરીને દેખતા હોય છે, અને યુઝર્સ માટે ટાઇમપાસ પણ બને છે. તે દરેક કોન્ટેક્ટ લીસ્ટ ખોલીને દેખે છે કે કોને, કયું સ્ટેટસ મુક્યું છે. કેટલાક યુઝર્સ આ કામ 10 મિનીટમાં કરે છે.

2. લાસ્ટ સીન સિન્ડ્રોમ

Do you know, WhatsApp  on the 10 things that always cause problems

વૉટ્સએપમાં યુઝર્સ પાસે કેટલાય કોન્ટેક્ટ અને ગૃપ હોય છે પરંતુ તે ગણ્યા ગાંઠ્યા ગૃપ કે કોન્ટેક્ટ સાથે જ ચેટીંગ કરે છે. કેટલીક વારતો તેને તે પણ ખબર નથી હોતી કે તેને છેલ્લીવાર કયા ગૃપ સાથે ચેટીંગ કર્યું હતું. આ વાતને વૉટ્સએપ યુઝર્સ સ્વીકાર કરે છે.

3. તમે જોયું પણ, પણ જવાબ ના આપ્યો

વૉટ્સએપમાં કેટલીકવાર એવા મેસેજ આવે છે કે જેનો જવાબ આપવો યુઝર્સ માટે જરૂરી હોય છે તેમછતાં તે જવાબ નથી આપતો. તે મેસેજ વાંચીને તેને બીજા ગૃપમાં ફોરવર્ડ પણ કરી દે છે. આ વાત એ યુઝર્સને પરેશાન કરે છે જેને તમને મેસેજ કર્યો હોય.

4. અજાણી વ્યક્તિને ચેક કરવો

Do you know, WhatsApp  on the 10 things that always cause problems

વૉટ્સએપ પર ખાસ કરીને ગૃપમાં એવા નંબરો હોય છે તે તમારી ફોનબુકમાં સેવ ના હોય. તેને ચેક કરવો તમારા માટે ખાસ રોચક બની જાય છે. ત્યારે તમે તે નંબરને તમારા મોબાઇલમાં સેવ કરીને એ વસ્તુ જાણવાનો પ્રયાસ કરો છો કે, તે વ્યક્તિ કોણ છે. જો ફોટો અલગ હોય તો તમારા માટે તે રહસ્ય બની જાય છે.

5. મેસેજની તપાસ કરવી

કેટલીક વાર ઉતાવણમાં વૉટ્સએપ પર કોઇ મેસેજ ગૃપ કે દોસ્તને પહોંચી જાય છે, જે તમારી છબી ખરાબ કરી શકે છે. આવા મેસેજને વારંવાર ચેક કરતા રહેવું પડે છે. તેના કારણે દરવખતે મેસેજને દેખવો અને ચેક કરવો આવશ્યક બની જાય છે. આવો મેસેજને એકવાર ચાલ્યો ગયો તો તેને રોકવો અસંભવ બની જાય છે.

6. મેસેજની લાંબી સ્ટ્રીંગ

Do you know, WhatsApp  on the 10 things that always cause problems

મોબાઇલ SMS 180 અક્ષરનો જ હોય છે જો તેનાથી વધારે અક્ષર ઉમેરાય તો તમારા પ્રિપેડ એકાઉન્ટમાંથી વધારાનું બેલેન્સ કપાય છે. પરંતુ વૉટ્સએપમાં આવા મેસેજ આવે છે, કેટલીકવાર તો આખી સ્ટોરી પણ આવે છે. લાંબી સ્ટ્રીંગવાળા મેસેજથી યુઝર્સ બોર થઇ જાય છે.

7. તમે ફ્રેન્ડ લિસ્ટમાં દરેકના ફ્રેન્ડ છો

વૉટ્સએપમાં તમે કેટલાય ગૃપના સભ્યો છે. જેમાં 40-50 લોકો સામેલ હોય છે. તમે ગૃપમાં hi મેસેજ મોકલો છો ત્યારે તે મેસેજ ગૃપના તમામ સભ્યોને મળે છે. જેને તમે જાણતા પણ નથી હોતા.

8. ફ્રી! ફ્રી! ફ્રી!

Do you know, WhatsApp  on the 10 things that always cause problems

વૉટ્સઅપમાં કેટલાક યુઝર્સ ફ્રી હોય છે, અને તેના ફાજલ સમયે વૉટ્સઅપ ગૃપમાં કંઇને કંઇક છેડખાની કરતા રહે છે. કારણ કે, આવું કરવા તેમના ખિસ્સાના પૈસા નથી જતા હોતા. આવા લોકો લખીને મોકલે છે કે, આનો રિપ્લાય કરો કોઇ પૈસા નથી લાગતા. ખાસ કરીને આવા મેસેજ છોકરીઓને ખાસ મળે છે.

9. સ્ટેટસ સ્ટોકર્સ

તમારું તમારી ગર્લફ્રેન્ડ સાથે લાસ્ટ નાઇટે બ્રેક અપ થઇ ગયો અને આ વાત તમારા પહેલા બીજા લોકોને ખબર પડી જાય. જોકે, ગર્લફ્રેન્ડ તમને આ વાત બતાવવા નથી માગતી પરંતુ તે તેના સ્ટેટસને બદલીને ‘The End’ અથવા ‘It’s Over’ લખીને પ્રોફાઇલ પિક્ચર પર સેડ વૉલપેપર લગાડી દે છે. આ બન્ને વસ્તુઓને જોઇને બધાને તેના મુડની ખબર પડી જાય છે.

10. વૉટ્સઅપના યુગમાં માતા-પિતાને સ્માર્ટ બનાવવા પડશે

Do you know, WhatsApp  on the 10 things that always cause problems

એક સમયે એવો હતો જ્યારે છોકરી અને છોકરાને રોમાંચ થઇ જતો અને તે સંતાઇને વાતો કરતા હોય, અને ક્યારેય માતા પિતાની સામે જુઠ્ઠુ બોલતા હતો. આ ફ્લેશબેક કહાની છે. હવે વૉટ્સઅપનો જમાનો છે જેનાથી માતાપિતાને આ વાતોનો ખ્યાલ રાખવા માટે સ્માર્ટ થવું પડશે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


9,859 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × = 8

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>