શું તમે જાણો છો… ભારતના આ મિરેકલ ચુંબકીય પહાડ વિષે!

DSC05626-640x480

દેશ-વિદેશમાં એવા ઘણા ચમત્કારી પહાડો છે, જેમની દંતકથાઓ દુનિયામાં વિખ્યાત છે.

ભારતમાં એક સ્થળે ચુંબકીય પહાડ એટલે એક મેગ્નેટિક હિલ છે, શું તમને ખબર છે? આ જગ્યા લેહ-લડાખમાં આવેલ છે. પ્રવાસીઓ દરવર્ષે હજારોની સંખ્યામાં હરવા ફરવા જતા હોય છે. પણ, શું તમે જાણો છો લેહ ના રસ્તામાં જતા સમયે તમને એક મેગ્નેટિક હિલ મળી શકે છે.

લેહની નજીક સ્થિત આ પહાડ કોઈ ચમત્કારથી ઓછો નથી. આ પહાડ સમુદ્રની સપાટીથી 14 હજાર ફુટની ઊંચાઈ પર સ્થિત છે. આ એક એવો પહાડ છે જે ધાતુને પોતાની તરફ ખેંચે છે.

mysterious-magnetic-hill-of-ladakh-and-the-truth-behind-it

આ પહાડની ઉપર ઉડતા વિમાનને પણ આ ચુંબકીય હોવાને કારણે ઉંચે ઉડવું પડે છે, નહિ તો આ વિમાનને પણ પોતાની તરફ ખેંચી લે છે. આ હિલ ધાતુને ખેચે છે અને તેનાથી બનેલ વાહનોને પણ.

કહેવાય છે કે જયારે કારોનું ઈમિગ્રેશન બંધ કરવામાં આવે છે ત્યારે પણ ગાડીઓ પહાડની તરફ ખેચાય છે. અહીના પોલીસનું કહેવું છે કે જો વિમાન હિલ તરફ આવે તો તેમાં ઝટકાઓ લાગે છે, જેમ વધારે હવાના દબાવમાં પહોંચવાથી લાગે.

આને દુનિયાની ‘ગ્રેવીટી હિલ્સ’ માં ગણવામાં આવે છે. લડાખમાં જોવાલાયક તો અનેક સ્થળો છે પણ આ ચુંબકીય હિલ સૌથી ખાસ છે.

932541

4584565

4846652

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,150 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − = 5

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>