શું તમે જાણો છો આ Fun Facts…. ?

maxresdefault

*  જયારે તમે ખોટું બોલો છો ત્યારે તમારું નાક ગરમ થઇ જાય છે.

*  વિશ્વમાં હજુ પણ 30 ટકા એવા લોકો છે જેમણે ક્યારેય મોબાઇલ ફોનનો ઉપયોગ જ નથી કર્યો.

*  દરરોજ 100,000 કરતા પણ વધારે .com ડોમેઈન (domain) online રજીસ્ટર થાય છે.

*  જો બેકગ્રાઉન્ડ માં ધીમું મ્યુઝીક વાગતું હોય તો તમે વધારે ઘ્યાનથી કામ કરી શકો છો.

*  જો તમે લીફ્ટ માં હોવ અને લીસ્ટ નીચે પડવાની હોય એવું તમને લાગે તો તમારે લીફ્ટની વચોવચ સુઈને પોતાનો જીવ બચાવવો.

*  લંડનના એક શહેરમાં ૭૨ અરબપતિ રહે છે જે કોઈ પણ શહેર કરતા વધારે છે.

*  ભારતમાં ફક્ત ૩ ટકા લોકો જ income tax ભરે છે.

*  ભારતમાં કરોડો કરોડપતિ છે. પરંતુ ભારતમાં કરવામાં આવતા અમીર-ગરીબ વચ્ચેના અંતરને કારણે અહી ગરીબી વધારે છે.

*  ખાંડને જયારે ઈજા (ધાવ) થઇ હોય તે ભાગ પર લગાવવામાં આવે તો તે ઠીક થઇ જાય છે.

*  સવારે એક કપ ચા ની જગ્યાએ એક ગ્લાસ ઠંડુ પાણી પીવામાં આવે તો ઊંધ જલ્દીથી ઉડી જાય છે.

*  ૯૨ ટકા લોકો ખાલી ખાલી હશે છે જયારે તેમણે કોઈ વાત ખબર ન પડી હોય કે ના સંભળાયું હોય.

*  દુનિયામાં સૌથી વધારે પ્રયોગ થયેલ પાસવર્ડ ૧૨૩૪૫૬ છે.

*  નોટ કાગળની નહિ પણ કોટનની બને છે.

*  પહેલા વર્ષે જ કોકા-કોલાની ફક્ત ૨૫ બોટલો વહેચાય હતી. આ એક સારું ઉદાહરણ છે કે અસફળતા મળતા કામ બંધ ન કરવું જોઈએ.

Comments

comments


11,343 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


2 + 9 =