શું તમે જાણો છો આ રસપ્રદ ફેકટ્સ વિષે?

interesting facts about general knowledge in janvajevu.com

—> શરીરમાં જીભ અને સ્વર નળી હોવા છતા પણ જિરાફ મૂંગો હોય છે.

—> છછુંદર માં જોવાની અને સાંભળવાનું ક્ષમતા નથી હોતી.

—> મનુષ્યની સંભાળવાની ક્ષમતા કરતા કુતરાની સંભાળવાની ક્ષમતા 9 ગણી વધુ હોય છે.

—> કુતરાને પરસેવો ન થાય.

—> બધા જાનવરોમાં હાથી એક એવું પ્રાણી છે, જે કુદી ન શકે.

—> મચ્છરને ઉડવાની વધુમાં વધુ ઝડપ 3 મિલ પ્રતિ કલાક હોય છે.

—> મચ્છરને મનુષ્યનું શરીર લાલ કોલસા સમાન દેખાય છે.

—> ધોડાઓ ઉભા ઉભા જ પોતાની ઉંધ પૂરી કરે છે.

—> સિંહ ભલે જંગલનો રાજા હોય પણ તે ક્યારેય હાથી અને ગેંડા સાથે લડાઈ કરવાનું પસંદ કરતો નથી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


9,702 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + 5 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>