શું તમે જાણવા માંગો છો કે તમારું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે કે નઈ?

1

શું તમે જાણવા માંગો છો કે તમારું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે કે નઈ.
તો નીચેની પદ્ધતિ અનુસરો

1) તમારા ફેસબુક એકાઉન્ટ માં લોગ ઇન થાવ
2) ત્યાર પછી સેટીન્ગ માં જાવ
3) પછી તમને security ટેબ જોવા મળશે, તેના પર click કરો.
4) ત્યાં તમને active session ટેબ જોવા મળશે, ત્યાં edit પર click કરો.
5) જો તમને ત્યાં એક વધારે session જોવા મળે તો તમારૂ ફેસબુક એકાઉન્ટ હેક થયેલું હોવાની શક્યતા છે. અને જો આમ થાય તો શું કરશો?

સિમ્પલ છે….

6) end all active session નાં બટન પર click કરો, તેનાથી તમે જે કોઈ પણ device માંથી લોગ ઇન હશો તે તમામ લોગ આઉટ થઇ જશે.

આ માહિતી તમારા મિત્રો તથા સ્નેહીજનો ને શેર કરવાનું ભૂલતા નહિ , આ ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.

Comments

comments


5,633 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 3