શું તમે ક્યારેય ફળો ની આકૃતિ વાળા બસ સ્ટોપ જોયા? નહિ, તો જુઓ અહી….

img_2

બસ સ્ટોપ એક એવી જગ્યા છે જ્યાં મુસાફરો બસો ની રાહ જોવા ઉભા રહે છે. શું એવું ન થઇ શકે કે આપણને એવા બસ સ્ટોપ મળે જેમાં બસ ની રાહ જોવાનું આપણને ગમે? ઠીક છે, જાપાનમાં એવા બસ સ્ટોપ બનાવવામાં આવ્યા છે જે ખૂબ આકર્ષક છે.

ખરેખર, જાપાનમાં પર્યટકોના આકર્ષણ માટે ફળોની આકૃતિમાં બસ સ્ટોપ બનાવવામાં આવ્યા છે, જે જોવામાં ખુબ જ ક્યુટ છે. આ અંદરથી પણ સુંદર અને સ્વચ્છ છે. જાપાનમાં લગભગ ૧૬ બસ સ્ટોપ્સ અલગ અલગ ફ્રુટ્સના શેપ માં બનાવવામાં આવ્યા છે.

આ જાપાનના નાગાસાકીમાં આવેલ કોનાગાઈ શહેરમાં બનાવવામાં આવ્યા છે. આ પ્રકારના યુનિક બસ સ્ટોપ્સને આજકાલ નહિ પણ ૧૯૯૦માં બનાવવામાં આવ્યા હતા, લગભગ આજથી ૨૫ વર્ષ પૂર્વે.

મેંગોના શેપમાં બસ સ્ટોપ

mango-fruit-bus-stop-japan-tl-fwx

શક્કરટેટીના શેપમાં બસ સ્ટોપ

Fruti-4

સ્ટ્રોબેરીના શેપમાં બસ સ્ટોપ

6e48e4695beb1107bf690ebee98b8149

ટામેટાના શેપમાં બસ સ્ટોપ

konagai-isahaya-fruit-bus-stops-10[6]

તરબૂચના શેપમાં બસ સ્ટોપ

CMA5n2TVEAI_ndL

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,470 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 3 = 18

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>