શું તમારા વાળમાં ગ્રોથ અને ચમક નથી અપનાવો આ વસ્તુ

indian ingredients that make hair shine naturally | Janvajevu.com

વાળમાં ચમક લાવવા માટે ઉપયોગી વસ્તુ તમને તમારા રસોડામાં જ નેચરલ સામગ્રી મળી રહેશે. ધણી મહિલાઓને વાળમાં ગ્રોથ ન હોવાથી તે આમળાનું જ્યુસ અને પાવડરનો ઉપયોગ કરે છે. ફક્ત આમળા જ નહિ પણ ડુંગળી અને હીનાનો વગેરે વસ્તુઓ વાળના ગ્રોથની સાથે સાથે શાઈન પણ આપે છે. આ પ્રાકૃતિક સામગ્રીનો ઉપયોગ કરવાથી અન્ય સમસ્યાઓ જેવી કે રૂસી, સફેદ વાળ અને ખરતા વાળને વગેરે અટકાવી શકાઈ છે. તો ચાલો જાણીએ વાળમાં ગ્રોથ અને ચમક વધારવાના ઉપાયો…

ડુંગળીનો રસ

indian ingredients that make hair shine naturally | Janvajevu.com

મોટી ડુંગળીનો રસમાં મધ અને ગુલાબ જળ નાખો. આ મિશ્રણને માથામાં માસ્કની જેમ લગાઓ. આમાં રહેલ સલ્ફર તમારા વાળમાં શાઇન આપે છે.

આમળા

indian ingredients that make hair shine naturally | Janvajevu.com

આમળામાં વિટામીન સી હોય છે, જે વાળમાં ગ્રોથ લાવવામાં મદદ કરે છે. તમે આમળાના તેલથી માથામાં માલીશ પણ કરી શકો છે અથવા આમળાના જ્યુસને માથામાં લગાવી શકો છે.

ઓટમિલ

indian ingredients that make hair shine naturally | Janvajevu.com

વાળમાં ઓટમિલ અને લીંબુનો પેસ્ટ લગાવવાથી વાળ મજબૂત થાય છે.

ગ્રીન ટી

indian ingredients that make hair shine naturally | Janvajevu.com

ગ્રીન ટીમાં પોલીફીનોલ હોય છે, જે હેર ગ્રોથમાં મદદ કરે છે. ગ્રીન ટી પ્રાકૃતિક રૂપે તમારા વાળમાં ચમક આપે છે. ગ્રીન ટી ની અસર ધીરે ધીરે જોવા મળે છે.

હિના

indian ingredients that make hair shine naturally | Janvajevu.com

૧ કપ હિનાને ૪ ચમચી દહીં સાથે મિક્સ કરીને વાળમાં પેસ્ટ લગાવી દેવો. આમ કરવાથી વાળમાં ચમક અને ગ્રોથ આવે છે.

એલોવેરા

indian ingredients that make hair shine naturally | Janvajevu.com

રાત્રે માથે એલોવેરા લગાવીને સુઓ. નિયમિતપણે આમ કરવાથી વાળમાં ચમક આવે છે અને તે ખરતા બંધ થાઈ છે.

બટાટાનું જ્યુસ

indian ingredients that make hair shine naturally | Janvajevu.com

બટાટામાં વિટામીન બી હોય છે જેથી વાળમાં ચમક અને ગ્રોથ આવે છે. ૩ અઠવાડિયામાં એકવાર બટાટાના જ્યુસથી વાળમાં માલીશ કરવાથી સારું રિઝલ્ટ આવે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments

8,347 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

9 × = 9