શું તમારા મોં માં વાસ આવે છે, અપનાઓ આ ૫ રીત

What is breath in your mouth, Try to tips

એ વાતથી કોઈ ફર્ક ન પડે કે તમે બ્રશ કરો છો કે નહિ, તમારા દાંત ની કાળજી લ્યો છો કે નહિ. તમે બ્રશ અને ફ્લોસની સિવાઈ પણ થોડી સામાન્ય વસ્તુનું ધ્યાન રાખવાથી આ મુશ્કેલીનો તમે છુટકારો મેળવી શકો છે.

ખુબ પાણી પીઓ

What is breath in your mouth, Try to tips

જયારે તમારું મોઢું સુકાઈ જાય છે ત્યારે ગંધ પેદા કરનાર બેક્ટેરિયા મોં હોય છે. એટલા માટે ખુબ પાણી પીઓ, જેથી તમારું મો સુકું ન પડે. સંતરા અને સ્ટ્રોબેરીનું સેવન કરો. તેમાંથી વિટામીન સી ભરપુર માત્રામાં મળે છે. વિટામીન સી મોઠામાં એસીડીક વાતવરણ પેદા કરે છે અને બેક્ટેરિયાને દુર રાખે છે.

લીંબી ની આઈસ કેન્ડી બનાવો

What is breath in your mouth, Try to tips

મોં સુકાઈ નહિ અને વાસ ન આવે તે માટે પાણીમાં લીંબુ ના રસને ઉમેરીને આઈસ ટ્રી માં જમાવો. બરફનો આમા ઈચ્છાનુસાર ઉપયોગ કરી શકો છે, આમ કરવાથી પાણી તમારા મોં ને સુકાવવા નહિ દે અને લીંબુ દ્વારા સાઈટ્રીક બેક્ટેરિયા સામે લડશે.

બ્લેક અને ગ્રીન ટી

What is breath in your mouth, Try to tips

આ બંને માં પોનીફીનોલ હોઈ છે. આ એવા શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ હોઈ છે કે જે દાંતો પર પ્લાકને જમા થતા રોકે છે. પ્લાકના કારણે પણ મોં માં ગંધ આવે છે.

લીલા પાન ખાઓ

What is breath in your mouth, Try to tips

કોથમીર, તુલસી, પુદીના ને મોં માં ચાવવાથી મો માં ગંધ નથી આવતી.

પ્રાકૃતિક ટૂથબ્રશ નો ઉપયોગ કરો

What is breath in your mouth, Try to tips

જયારે તમારે દાંત સાફ કરવા હોઈ ત્યારે મોં માં કઈક ચાવો. આમ કરવાથી દાંતોમાં સ્ક્રબ પણ થાય છે. આ ઉપરાંત કાચા ગાજર ખાવાથી પણ સારી રીતે દાંતોની સફાઈ થાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


10,577 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 7 = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>