શું કચ્છનું રણ તેનું સ્વરૂપ બદલી રહ્યુ છે!

Rann of Kutch in the form of what is going to change!

મિત્રો તાજેતર મા રણોત્શ​વ પુરો થયો છે ત્યારે આપણે સૌએ રણ મા થતા ફેરફાર વિસે જાણવુ જરુરિ બને છે.રણ દરિયાની સપાટીથી ઉપર ઊઠી રહ્યું છે. રણને સિંધુ નદીનું પાણી ફરી મળતું થયું છે. અને તેને કારણે જ રણમાં ટામેટી, દાડમડી અને કોઠીંમડી ઊગ્યાં છે. કચ્છ ગેઝેટિયરમાં નિર્જન વિસ્તાર ગણાવ્યો છે.તે વિસ્તારમાં જંગલી સુવર, ચિંકારા અને નીલગાય સહિત કુલ ૨૪ જેટલાં પ્રાણીઓ અને બુલબુલ, કબૂતર, કાગડો, ચકલી, ખેરખટ્ટો, કાળિયો કોશી, લુહાર સહિતનાં કુલ ૪૭ પક્ષીઓ કેમ જોવા મળ્યાં છે,એવો વિચાર વહેતો થયો છે. શું છે આ વિચાર પાછળનાં તર્ક અને તથ્ય. આવો, જોઈએ તો આપણે સૌને વિચારતા કરિ મુકે છે. મિત્રો કચ્છ ના રણ ના અચ્છે દિન આવ્યા છે.

Rann of Kutch in the form of what is going to change!

૨૦૧૨-૧૩-૧૪માં સંશોધનના આધારે અહીં ૪૭ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે જ્યાં નો સાઇન ઓફ લાઇફ લખ્યું છે તે કચ્છના રણ વિશે સંશોધનના દાવા પ્રમાણે આજે  નિલશીર,ખેરખટ્ટો, સફેદ ઢોંક,કશ્મીરી ચાશ, કાળિયો કોશી,નાની મુઘઘાબી અને માનવ વસાહતોની નજીક પણ વિવિધ પક્ષીઓ જોવા મળે છે જેમાં કાગડો, ચકલી, કબૂતર અને બુલબુલ સહિત૪૭પ્રકારપક્ષીઓનીનોંધકરવામાંઆવીછેરણ પ્રદેશ દરિયાઇ સપાટી ૦૫થી ૨ મીટર સુધી ઉપરઆવ્યાછેસિંધુ નદીએ વહેણ  બલ્યું તેના  માટેના પ્રાર્યાવરણીય અને ભૂગર્ભવ ફેરફાર જવાબદાર છે

Rann of Kutch in the form of what is going to change!

દરિયા માંથી  રણ ઉપર આવ્યું  અને તેમાં સિંધુએ પાણી ઠાલવતા  રણની ખરાશ ઘટી એટલે  વિવિધ વનસ્પતિઓ પણ ઉગવા માંડી અને વિવિધ પશુ – પક્ષીઓ જોવા મળે છે સિંધુ નદીએ વહણ બદલાઇ હતું એટલે જ કચ્છનો મીઠા  પાણીનો પ્રદેશ રણમાં ફેરવાઇ ગયો હતો સિંધુ નદીના પાણી  ફરી  કચ્છના રણને મળતા થયા આ હરિયાળીનું  સર્જન થયું  છે આમ ખરેખર કછ્છ નુ રણ નિતન​વા કરતબ દેખાઙે છે,  તેમા કોઇ બેમત નથિ ,કદાચ  તે વખત દુર નથિ કે સિંઘુ નદિ નુ પાણી  આપણા કચ્છમા પાછુ પણ આવી જાય કચ્છ ના  રણઉપર સંશોધન કરતા આપણા કચ્છ, ગુજરાત  અને દેશ ના તમામ વૈજ્ઞાનિકનૉ ને આપણા સો સલામ અસાંજો કચ્છડો બારેમાસ

Rann of Kutch in the form of what is going to change!

Rann of Kutch in the form of what is going to change!

Rann of Kutch in the form of what is going to change!

Rann of Kutch in the form of what is going to change!

Rann of Kutch in the form of what is going to change!સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,659 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>