શિવ ની નગરી કાશી માં ઉડતા નજરે આવ્યા સંકટ મોચન હનુમાન

હવા માં ઉડતા ભગવાન હનુમાન રૂપે ડ્રોન

Kashi city were seen flying in the land of Shiva, Hanuman

ભૂકંપ થી ડરેલા લોકો એ સોમવારે જયારે આસમાન માં બજરંગબલી ણે ઉડતા જોયા ત્યારે લોકો નો બધો ડર પલભર માં ગાયબ થઈ ગયો  પવનપુત્ર હનુમાન એક હાથમાં હનુમાન ગદા અને બીજા હાથ માં પહાડ લઇને  જઈ રહ્યા  હતા. આ કોઈ કાલ્પનિક ન હતી પરંતુ ટેલીવીઝન માં શરુ થયેલ શો મહાબલિ સંકટ મોચન હનુમાન ના  પ્રમોશન માટે એક અલગ શૈલી હતી. આ શોને પ્રમોશન કરવા માટે ટીમે  કાશીના ચાર વિસ્તારો પસંદ કરેલ હતા. પછી આ  પ્રકારની ઉડાન ભરી હતી. તે નીચેથી રીમોટ કંટ્રોલ નિયંત્રણ દ્વારા ચલાવવામાં આવ્યું હતું.

મહાદેવ ની નગરી માં બજરંગબલીને  હવામાં ઉડતા જોઈ દરેક લોકોન  આશ્ચર્યચકિત થઇ ગયા ત્યારે ભૂકંપનો ઉલ્લેખ બંધ થઈ ગયો હતો.તેના દર્શન માટે અનેક  ભીડ જમા થઇ હતી. બધાએ આ નજારો કેમેરા માં કેદ કરી લીધો હતો. ઉપરાંત  થોડા  સમય પછી તેઓને તેની પાછળનું  સત્ય પણ જાણવા મળ્યું હતું છતાં તેમણે સંપૂર્ણ નિષ્ઠા અને શ્રધ્ધા  થી તેમણા દર્શન કર્યા હતા

આ શો માં નિર્ભય વાધવા હનુમાન બન્યા છે 

અભિનેતા નિર્ભય વાધવા નવી સીરીયલ માં ‘સંકટ મોચન મહાબલિ હનુમાન’ મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે.તેમણે જણાવ્યું કે આ  ભૂમિકા ખૂબ જ પડકારરૂપ છે. તે પહેલા  તેમણે સીરીયલ ‘મહાભારત’ માં કામકર્યું હતું. અત્યારે  નિર્ભય વાધવા  “ભારતના  પરાક્રમી પુત્ર મહારાણા પ્રતાપ’ માં જોવા મળે છે અને તેમાં થી તેમના અભિનય ની  પ્રશંસા થઈ રહી છે.

બોલિવૂડ અભિનેતા આર્ય બબ્બર બનશે રાવણ

બોલિવૂડ અભિનેતા આર્ય બબ્બર આ સીરીયલ થી પોતાનું  ટેલિવિઝન કેરિયર ની શરૂઆત કરી રહ્યા છે. પ્રેક્ષકોને તે રાવણ ની ભૂમિકા ભજવતા જોવા મળશે.આ સીરીયલ ટીવી પર ચાર મે ના રોજ પ્રસારિત કરવામાં આવશે. આર્ય બબ્બરે કહ્યું કે તેમણા માટે ભૂમિકા અલગ જ છે   તે પહેલાં ક્યારેય તે આવા  રોલના જોવા મળ્યા ન હતા.અગાઉ 2002 માં, આર્ય બબ્બરે  ‘અબ કે બરસ’ ફિલ્મ થી પોતાના  કેરિયર ની શરૂઆત કરી હતી. બાદમાં તેમણે ‘ગુરુ’  ‘તીસ માર ખાન’  ‘રેડ્ડી’ અને ‘મટરું  કી બીજલી કા માંન્ડોલા’ ફિલ્મોમાં કામ કર્યું હતું.

શો ના પ્રમોશન નો અનોખો અંદાજ

Kashi city were seen flying in the land of Shiva, Hanuman

હાથમાં રીમોટ કંટ્રોલ દ્વારા પ્રમોશન કરતી ટીમ

Kashi city were seen flying in the land of Shiva, Hanuman

શહેરના ચારે  વિસ્તારોમાં ઉડતા  જોવા મળ્યા હતા.”ભગવાન હનુમાન”

Kashi city were seen flying in the land of Shiva, Hanuman

હનુમાન ને ઉડતા જોઈ ત્યા જ ઉભેલા  લોકો

Kashi city were seen flying in the land of Shiva, Hanuman

શો ના પ્રમોશન ટીમ સાથે  ભગવાન ‘હનુમાન’

Kashi city were seen flying in the land of Shiva, Hanuman

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,059 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 4 = 24

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>