શિયાળામાં બનાવો,’કાટલાંના લાડુ’

શિયાળામાં બનાવો,'કાટલાંના લાડુ' શિયાળામાં તંદુરસ્તી  જાળવવાં  બનાવો ‘કાટલાંના લાડુ’ સામગ્રી :  ૧/૨ કપ ઘઉંનો લોટ ૧/૨ કપ તૈયાર કાટલું પાઉડર ૨૦૦ ગ્રામ ગોળ ૨૦૦ ગ્રામ ઘી ૧/૨ કપ તુલસીનાં પાનની પેસ્ટ ૧ કપ કાજુ-બદામ-પિસ્તાનો પાઉડર ૧/૪ કપ મધ શિયાળામાં બનાવો,'કાટલાંના લાડુ' રીત : 

  • ઘીમાં ઘઉંનો લોટ શેકી લો.
  • બાકીના ઘીમાં કાટલું સહેજ શેકી તેમાં ગોળ નાખો.
  • ગોળ એકરસ થાય એટલે તુલસીનાં પાનની પેસ્ટ, લોટ કાજુ-બદામ- પિસ્તાનો પાઉડર મિક્સ કરી તાપ બંધ કરી દો.
  • હવે તેમાં મધ નાખી એકદમ સારી રીતે મિક્સ કરી તરત જ તેના નાનાં નાનાં લાડુ વાળી લો.
  • આ લાડુ પણ ખૂબ પૌષ્ટિક અને શિયાળામાં ગરમી આપનાર છે. ઘણાને કાટલું એકલું નથી ભાવતું તો આ રીતે કાટલું ખવાશે.
Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,186 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>