શાહી ઠાઠ : આ રોયલ લગ્નનો ખર્ચ છે 6600 કરોડ રૂપિયા, જાણો શું છે ખાસિયત

russian-wedding-crop7

બધા વ્યક્તિઓ માટે લગ્ન તેમની લાઈફનો ખાસ અને યાદગાર પાર્ટ હોય છે. દુનિયામાં એવા ઘણાં લોકો છે જે માધ્યમ પરિવાર કે ગરીબ કુટુંબના હોય છે અને તેમને લગ્ન કરવામાં પણ ફાઇનાન્સિયલ કંડીશન વિક હોય છે. જયારે એવા લોકો પણ આપણી અજબ ગજબ દુનિયામાં છે જે કઇક નવા કારનામાં કરે છે અને રાતોરાત દુનિયામાં છવાઈ જાય છે. અમુક વધારે પડતા શોખીન હોવાને કારણે મેરેજમાં અબજો રૂપિયાઓ ખર્ચી નાખે છે. એવામાં આજે અમે તમારી સમક્ષ એક હોટ ટોપિક લઈને આવ્યા છીએ. જેણે કર્યા છે દુનિયાના સૌથી ખર્ચાળ અને રોયલ વેડિંગ.

32AAFDBD00000578-3514779-image-a-36_1459331792625

આ ભવ્ય અને ગ્રાન્ડ વેડિંગમાં દુનિયાની મોટી મોટી હસ્તીઓ શામેલ થઇ હતી. વેલ, અમે વાત કરી રહ્યા છીએ રશિયામાં કઝાકિસ્તાનના મલ્ટી બિલિયોનેર ‘મિખાઈલ ગુસ્તેરી’  પોતાના પુત્રના લગ્નમાં પૈસાને પાણીની જેમ વહાવ્યા. 28 વર્ષીય સઇદ ગુસ્તેરીવે હાલમાં 20 વર્ષીય ‘ખાદીઝા ઉજ્હાખોવા’ સાથે લગ્ન કર્યા છે.

કઝાકિસ્તાનના ‘ગુસ્તેરી’ ઓઈલ  કંપની રુસ્નેફટ અને નેફ્તીસાના માલિક છે. ફોર્બ્સમાં ઘનિક લોકોની યાદીમાં આમનું નામ પણ શામેલ છે. આમની પાસે નેટવર્થ 6.2 મિલિયન ડોલર છે.

હાથમાં ફ્રેમ છે તે મલ્ટી બિલિયોનેર ‘મિખાઈલ ગુસ્તેરી’

32AAFCD800000578-3514779-image-a-16_1459331164885

જાણકારી અનુસાર આ રોયલ લગ્નમાં 6600 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. ઓઈલનો અબજોમાં કારોબાર લઈને બેસેલ મિખાઈલનો પુત્ર UK ની હૅરો અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં  ભણેલ છે અને તેમની પત્ની Medicalની વિદ્યાર્થીની છે. આમાં હોલીવુડ સ્ટાર્સની જમાવટ પણ થઇ હતી. જેમકે ગેસ્ટનું મનોરંજન કરાવવા માટે વર્લ્ડ ક્લાસના સિંગર્સ જેનિફર  લોપેઝ, બેયોન્સે અને એનરિક જેવા સ્ટાર્સ હાજર રહ્યા હતા.

2650462-img-khadija-uzhakhovs-svatba-oligarcha-mikhail-gutseriev-said-gutseriev-v2

લગ્નની બહાર લકઝરી કારોનો કાફલો પણ જોવા મળ્યો હતો. 600 મહેમાનોને યુરોપિયન ભોજન સર્વ કરવામાં આવ્યું હતું અને પાર્ટીમાં આઠ સ્ટોરીની કેકથી ગ્રાંડ સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આટલા મોંધા લગ્ન છે તો દુલ્હન પણ પોશાકમાં કેમ પાછી પડે? તેથી તેને પણ પોતાની રોયલ વેડિંગમાં 16 લાખ રૂપિયાનું ડાયમંડ એલી સાબ ગાઉન પહેર્યું હતું. આ એક્સપેન્સીવ ગાઉનનું વજન 12 કિલોગ્રામ છે.

32A70CB700000578-3514779-Billionaires_son_Said_Gutseriev_28_married_student_20_year_old_K-a-8_1459301110769

દુલ્હન સમગ્ર રીતે ડાયમંડ થી સજેલી હતી, એટલેકે ગળામાં ડાયમંડનો નેકલેસ અને માથામાં પણ ડાયમંડનો ક્રાઉન પહેર્યો હતો. હાલમાં દુનિયાની બધી જ સોશિયલ સાઈટ્સ પર આ કપલના લગ્નની તસ્વીરો છવાયેલ છે. અહી અંદરનું ડેકોરેશન પણ મોંધા ફૂલો અને લાઈટ્સ થી કરેલ છે. જોકે આર્થિક સમસ્યાથી પીડાઈ રહેલ કઝાકિસ્તાનના માં આ લગ્નમાં થયેલ અબજોના ખર્ચાને કારણે આલોચના કરવામાં આવી હતી.

32A73B1000000578-3514779-The_marriage_was_held_at_the_luxury_Moscow_restaurant_and_banque-a-12_1459301110773

41.165

32AAFDB900000578-3514779-image-a-31_1459331578463

32AAFDC300000578-3514779-image-a-33_1459331665262

32A70CC300000578-3514779-Khadija_carried_a_handbag_to_match_her_Elie_Saab_couture_wedding-a-22_1459301110780

32A70CBB00000578-3514779-Little_is_know_about_the_bride_other_than_that_she_s_a_first_yea-a-21_1459301110779

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


13,216 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>