શાહરૂખ સંગ રોમાન્સ કરશે આલિયા ભટ્ટ

Shah Rukh will romance with Alia bhatt

શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટ બંને સ્ટાર્સ ‘ઇંગલિશ વિંગલિશ’ ફિલ્મના નિર્દેશક ગૌરી શિંદેની ફિલ્મ માં શાહરૂખ સંગ રોમાન્સ કરતી આલિયા ભટ્ટ જોવા મળશે. આ ફિલ્મ શાહરૂખ ખાનના રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને કરણ જોહર ની ધર્મા એન્ડ હોપ પ્રોડક્શન બંને મળીને કરશે.

ફિલ્મ નિર્દેશક આર બાલ્કી ની પત્ની ગૌરી શિંદેએ પોતાની પહેલી ફિલ્મ ‘ઇંગલિશ વિંગલિશ’ થી પોતાની ખ્યાતી ફેલાવી હતી જેમાં શ્રીદેવી લીડ રોલમાં હતી. ઉપરાંત આ ફિલ્મનું શુટિંગ પણ ટૂંક સમય માં જ શરુ થઈ જશે.

Shah Rukh will romance with Alia bhatt

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,288 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 8 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>