શાહરુખ સંગ ફરી રોમાન્સ કરશે કેટરીના કેફ

Shahrukh will romance Katrina again

બોલીવુડની બાર્બી ગર્લ કેટરીના કેફ કિંગ ખાન સાથે ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પણ રોમાન્સ કરતા જોવા મળશે. કેટરીનાએ શાહરુખ ખાન સાથે જબ તક હે જાનમાં કામ કર્યું છે. જોકે, આ યશ ચોપડાની અંતિમ ફિલ્મ હતી.

ચર્ચા છે કે શાહરુખ- કેટરીના ની જોડી એક વધુ ફિલ્મમાં જોવા મળશે. બોલીવુડમાં ચર્ચા છે કે તનુ વેડ્સ મનુ, રાંઝણા અને કે તનુ વેડ્સ મનુ રીટર્ન જેવી ફિલ્મો બનાવનાર આનંદ એલ. રાય પોતાની આગામી ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત છે. કહેવામાં આવે છે કે આ ફિલ્મ બોને ની કહાની પણ આધારિત છે.

ચર્ચા એ પણ હતી કે પહેલા આ ફિલ્મને સલમાન ખાન કરવાના હતા. અને હવે ચર્ચા એ છે કે શાહરુખ આ ફિલ્મમાં કામ કરી શકે છે. ફિલ્મમાં ડીરેક્ટરે શાહરુખ સંગ કેટરીનાની પસંદગીની કરી છે. જોકે, આ વાત વિષે પૂરી સત્તાવાર ખાતરી થઈ નથી.

Shahrukh will romance Katrina again

Comments

comments


5,488 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 2 = 2