શહેર નો છોકરો અને ગામડા ની છોકરી

majhi3-jul15

શહેર નો છોકરો અને ગામડા ની છોકરી. Engagement ના બીજા દિવસે.

છોકરો: તું વોટસએપ પર છો?

છોકરી: ના, હું તો મારા ઘરે છું…!

છોકરો: મારો કહેવાનો અર્થ , તું વોટસએપ વાપરે છો?

છોકરી: ના રે, હું તો ફેર એન્ડ લવલી વાપરું છું…!!

છોકરો: અરે ગાંડી, તું વોટસએપ ચલાવે છે કે?

છોકરી: ના રે ગાંડા, મારી પાસે તો સ્કુટી છે તે ચાલવું છું…!!!

છોકરો: મારી માં, વોટસએપ ચલાવતા આવડે છે કે નહિ?

છોકરી: તું ચલાવજે, હું પાછળ બેસીસ….!!!

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


16,284 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>