શંખમાંથી બન્યું ઘર, જુઓ તસવીર

શંખમાંથી બન્યું ઘર, જુઓ તસવીર

મેક્સિકો શહેરની નજીક શંખ આકારનું નોટીલસ હાઉસ બનેલુ છે. આ મકાનને મેક્સિકન આર્કિટેક્ટ જેવીયર સેનોસીઐને ડિઝાઈન કર્યુ છે. આ ઘરની ડિઝાઈન નાવીન્યપૂર્ણ, અનોખી અને અસામાન્ય છે. જેવીયરે પોતાની ડિઝાઈન સમુદ્રને ધ્યાનમાં રાખીને તૈયાર કરી છે. તેમણે બાયો-આર્કિટેક્ચર થીમ સાથે આ ઘરમાં ઓર્ગેનિક નેચરલ ફોર્મમાં બનાવ્યુ છે. સાથે જ આ મકાનની ડિઝાઈન તેમણે લોકલ હિસ્ટ્રી, ટ્રેડિશન અને કલ્ચરલ મૂળને પ્રકૃતિ સાથે  જોડીને તૈયાર કરી છે.

શંખમાંથી બન્યું ઘર, જુઓ તસવીર

બે બાળકો સાથેના એક પરિવારે મેક્સિકો સીટીની રૂટીન લાઈફથી અલગ અને પ્રકૃતિનું સાન્નિધ્ય હોય તેવા એક ઘરની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેને ધ્યાનમાં રાખીને જેવિયરે નોટીલસ હાઉસ તૈયાર કરી દિધુ છે. તેમણે પોતાના આ એક્સપેરિમેન્ટને ખુબ એન્જોય કર્યો છે. આ ડિઝાઈનમાં મોડર્ન આર્કિટેક્ટ અને કન્ટેમ્પરરી આર્ટનું સંયોજન કર્યુ છે. ઘરની બહારની દિવાલના એક ભાગ પર રંગબેરંગી કાચ લગાવ્યા છે. જેમાંથી પ્રકાશ પસાર થઈને ઘરમાં રંગબેરંગી પ્રકાશની રંગોળી સર્જે છે.

શંખમાંથી બન્યું ઘર, જુઓ તસવીર

શંખમાંથી બન્યું ઘર, જુઓ તસવીર

શંખમાંથી બન્યું ઘર, જુઓ તસવીર

શંખમાંથી બન્યું ઘર, જુઓ તસવીર

શંખમાંથી બન્યું ઘર, જુઓ તસવીર

શંખમાંથી બન્યું ઘર, જુઓ તસવીર

શંખમાંથી બન્યું ઘર, જુઓ તસવીર

શંખમાંથી બન્યું ઘર, જુઓ તસવીર

શંખમાંથી બન્યું ઘર, જુઓ તસવીર

શંખમાંથી બન્યું ઘર, જુઓ તસવીર

શંખમાંથી બન્યું ઘર, જુઓ તસવીર

શંખમાંથી બન્યું ઘર, જુઓ તસવીર

શંખમાંથી બન્યું ઘર, જુઓ તસવીર

 

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


7,629 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + 5 =