નવું ફીચર લાવશે વ્હાત્સપ્પ જેમાં સ્કાઈપ થી થશે કોલ્સ

Whats App New Featured, Free Call and messages

અનેકવાર એવું બને છે કે તમે બીઝી હોવ છો અને તમારો ફોન ક્યાંક હોય છે. એવામાં જો તમારા ફોન પર સતત વોટ્સઅપના મેસેજ આવી રહ્યા હોય અને તમે તને વાંચી ન શકતા હોવ તો હવે વોટ્સઅપનું આ નવું  ‘Call via Skype’ and ‘Driving mode’ ફીચર તમને મદદ કરી શકે છે. આ ફીચરની મદદથી તમારે મેસેજ વાંચવા જવાની જરૂર રહેશે નહીં. વોટ્સઅપ જાતે જ મેસેજને વાંચીને સંભળાવશે.

Whats App New Featured, Free Call and messages

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


4,310 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 1 = 4