વેસેલીન ને બનાવનાર રોજ એક ચમચી વેસેલીન ખાતો’તો, જાણો અન્ય વાતો…

508657

*  માનવી પોતાની લાઈફનો એક તૃતીયાંશ ભાગ ફક્ત સુવામાં જ કાઢી દે છે.

*  ઘણા બધા તિબ્બતી સાધુઓ સીધા બેસીને પણ સુઈ શકે છે.

*  વેસેલીન ને બનાવનાર વ્યક્તિ રોજ એકાદ ચમચી જેટલું વૈસલીન ખાઈ જતો હતો.

*  સાઈકોલોજી અનુસાર બીજા સાથે પોતાની તુલના કરવી એ દુઃખ અને ડીપ્રેશન નુ પ્રમુખ કારણ છે.

*  એક kiss કરવાથી ૪૦,૦૦૦ કરતા વધુ પરજીવી અને ૨૫૦ બેક્ટેરિયા એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં પહોચે છે.

*  બતક પોતાના અડધા મગજને સુવડાવી શકે છે અને અડધા મગજને જગાવી પણ શકે છે.

*  સવારે એક કપ ગરમ ચા પીવા કરતા જો એક ગ્લાસ ઠંડુ પાણી પીવો તો તમારી ઉન્ધ જલ્દી ઉડી જશે.

*  ૮૫ ટકા લોકો સુતા પહેલા એ વિચારે છે જેવું તે પોતાની જીંદગીમાં કરવા માંગે છે.

*  મોઝા પહેરીને સુતા લોકો રાત્રે ઊંધમાંથી બહુ ઓછા જ જાગે છે.

*  ઉંદર અને ઘોડાઓ ઉલટી ન કરી શકે.

*  અમેરિકામાં ૪૯ ટકા લોકો પ્રતિદિન એક સેન્ડવિચ ખાય છે.

*  દુનિયાના સૌથી મોંધા પીઝ્ઝાની કિંમત ૧૨,૦૦૦ ડોલર છે, જેની ભારતમાં કિંમત ૮૦,૦૦૦ રૂપિયા થાય. આને બનાવવા ૭૨ કલાકનો સમય લાગે છે.

*  ૨૦૧૩ માં ‘નાથન હોટ ડોગ કોમ્પિટિશન’ ના વિજેતા માત્ર ૧૦ મિનીટ જ ૬૯ ‘હોટ ડોગ’ ખાઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે જો એક ભૂખ્યા વ્યક્તિને ૧ હોટ ડોગ ખવડાવીએ તો તેનું પેટ ખુબ સારી રીતે ભરાય જાય.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,583 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>