વેચવાનું છે માઇકલ જેકસનનું ‘નેવરલેન્ડ રાંચ’ ઘર, કિંમત ફક્રૂત. 640 કરોડ!

Michael Jackson is  'Netherlander  Ranch' home, .640 million phakruta price!

વિખ્યાત વિદેશી સિંગર એવા માઇકલ જેકસનના મોત બાદ સૌપ્રથમ વખત તેનું મકાન વેચવા માટે મુકવામાં આવ્યું છે. વોલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલ અનુસાર, જે કંપનીએ સિંગરનું દેવુ ખરીદીને તેને મુક્ત કરી દીધો હતો તેણે પ્રોપર્ટીને સરખી કરીને 100 મિલીયન ડોલર (આશરે રૂ. 640 કરોડ)માં વેચવા મુકી છે. આ પ્રોપર્ટી કેલિફોર્નીયામાં સાન્ટા બાર્બરાની બહારના ભાગમાં આવેલી છે.

ઘરની ખુબીઓ…

2700 એકરમાં પથરાયેલ પ્રોપર્ટીમાં છે 22 સ્ટ્રક્ચરો, જેમાં 12000 ચોરસફૂટમાં બંધાયેલ છ બેડરુમ સાથેનું મુખ્ય મકાન અને સ્ટાફ ક્વાર્ટર્સનો સમાવેશ થાય છે. હવે આ પ્રોપર્ટીનું નામ છે સિકામોર વેલી રાંચ, જેમાં અગાઉના માલિક એટલે કે માઇકલ જેકસનની યાદ અપાવતી એમ્યુઝમેન્ટ પાર્ક સહિતની તમામ ચીજોને દૂર કરી દેવામાં આવી છે. જેકસને નેવરલેન્ડને 1987માં ફક્ત 19.5 મિલીયન ડોલરમાં ખરીદ્યુ હતુ અને રાંચ ખાતે બાળકોની પજવણીના આરોપોમાં દોષી ઠરતા અહીંથી 2005માં બહાર નીકળી ગયો હતો.

સૂથસ અને હિલ્ટન અને હાયલેન્ડ દ્વારા લિસ્ટેડે એવી 2700 એકરની આ પ્રોપર્ટીમાંથી જેકસનની તમામ યાદોને કાઢી નાખવામાં આવી છે અને ફન પાર્કમાંથી વિશાળ કંપાઉન્ડમાં રૂપાંતરીત કરી નાખવામાં આવી છે. એટલું જ નહી તેનું જૂનુ નામ નેવરલેન્ડ પણ બદલીને સિકામોર વેલી રાંચ રાખવામાં આવ્યું છે.

રિયલ્ટર સુઝાન પર્કિન્સના અનુસાર એમ્યુઝમેન્ટ પાર્ક કિંગ ઓફ પોપ દ્વારા બાંધવામાં આવ્યો હતો તે અને તેના માનીતા પ્રાણીઓને પણ ત્યાંથી દૂર કરી દેવામાં આવ્યા છે. તે સ્થળે હવે ઢોળાવવાળી ટેકરીઓ અને માનવસર્જિત વોટર ફિચર્સ અને તળાવો જોવા મળી રહ્યા છે.

જોકે પર્કિન્સ ખાતરીપૂર્વક કહે છે કે જો માઇકલનો કોઇ ચાહક આ પ્રોપર્ટી ખરીદી લેશે તો નેવરલેન્ડના ચિહ્નો જેમ કે તેની ફૂલોમાંથી બનાવેલી ટ્રેઇન અને ઘડિયાળને એમને એમ જ રાખશે. એજન્ટો ભારપૂર્વક કહે છે કે તેમના ચાહકોને તેમના આઇડોલનું મકાન જોવાનો લહાવો મળશે નહી કેમ તેના માટે સંભવિત ગ્રાહકની ઘણી વિધિ કરવી પડે છે.

એક એજન્ટના અનુસાર નવો ગ્રાહક નોર્માડી સ્ટાઇલના મુખ્ય મકાન સહિત 22 સ્ટ્રક્ચર પણ પ્રાપ્ત કરશે. ડબ્લ્યુએસજેના અહેવાલ અનુસાર ઘર કે જે પ્રોપર્ટીના બે તળાવોની વચ્ચે છે તે 12,000 ચોરસ ફૂટમા પથરાયેલું છે અને 6 બેડરુમ ધરાવે છે. એમ્યુઝમેન્ટ પાર્ક દૂર કરી દેવામાં આવ્યો છે છતાં પ્રોપર્ટીમાં કેબાના, બાસ્કેટબોલ, ટેનીસ કોર્ટ અને બીબીક્યુ વિસ્તાર સાથેનો સ્વીમીંગ પુલ જેવી અસંખ્ય ચીજો એમને એમ જ રાખવામાં આવી છે.

આ સિવાય પ્રાયવેટ વ્યૂઇંગ બાલ્કની સાથે 50 બેઠકોવાળું મુવી થિયેટર છે તેમજ જાદુના ખેલ માટે ટ્રેપ ડોર્સનો પણ સમાવેશ થાય છે.

ઓન સેલ! માઇકલ જેકસનનું નેવરલેન્ડ રાંચ, તાજેતરની તસવીર

Michael Jackson is veyavanum 'nevaralenda Ranch' home, .640 million phakruta price!

રિનોવેટેડઃસૂથસ અને હિલ્ટન અને હાયલેન્ડ દ્વારા લિસ્ટેડ એવી 2700 એકરની આ પ્રોપર્ટીમાંથી જેકસનની તમામ યાદોને કાઢી નાખવામાં આવી છે.

Michael Jackson is veyavanum 'nevaralenda Ranch' home, .640 million phakruta price!

જે કંપનીએ સિંગરનું દેવુ ખરીદીને તેને મુક્ત કરી દીધો હતો તેણે પ્રોપર્ટીને સરખી કરીને વેચવા મુકી છે

Michael Jackson is veyavanum 'nevaralenda Ranch' home, .640 million phakruta price!

ડબ્લ્યુએસજેના અહેવાલ અનુસાર ઘર કે જે પ્રોપર્ટીના બે તળાવોની વચ્ચે છે તે 12,000 ચોરસ ફૂટમા પથરાયેલું છે

Michael Jackson is veyavanum 'nevaralenda Ranch' home, .640 million phakruta price!

તેમના ચાહકોને તેમના આઇડોલનું મકાન જોવાનો લહાવો મળશે નહી કેમ તેના માટે સંભવિત ગ્રાહકની ઘણી વિધિ કરવી પડે છે

Michael Jackson is veyavanum 'nevaralenda Ranch' home, .640 million phakruta price!

2001માં લેવાયેલ તસવીર. કોઇ ચાહક આ પ્રોપર્ટી ખરીદી લેશે તો નેવરલેન્ડના ચિહ્નો જેમ કે તેની ફૂલોમાંથી બનાવેલી ટ્રેઇન અને ઘડિયાળને એમને એમ જ રાખશે

Michael Jackson is veyavanum 'nevaralenda Ranch' home, .640 million phakruta price!

2001માં લેવાયેલ તસવીર. જૂનુ નામ નેવરલેન્ડ પણ બદલીને સિકામોર વેલી રાંચ રાખવામાં આવ્યું છે.

Michael Jackson is veyavanum 'nevaralenda Ranch' home, .640 million phakruta price!

2009ની તસવીર. નવો ગ્રાહક નોર્માડી સ્ટાઇલના મુખ્ય મકાન સહિત 22 સ્ટ્રક્ચર પણ પ્રાપ્ત કરશે.

Michael Jackson is veyavanum 'nevaralenda Ranch' home, .640 million phakruta price!

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,212 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + = 14

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>