વેનિસ છે વિશ્વનું સૌથી રોમેન્ટિક શહેર

Romantic city in venice

હોલીવુડ અને બોલીવુડનું હોટ ફેવરિટ રોમેન્ટિક લોકેશન ગણાતી ઈટલીનું વેનિસ શહેર પ્રેમીઓમાં લૌથી લોકપ્રિય છે. હાલમાં વેલેન્ટાઇન ડે પૂર્વે વિશ્વના જાણીતા ધનિષ્ઠ પ્રવાસીઓમાં કરવામાં આવેલા એક સર્વે પ્રમાણે વેનિસ સૌથી રોમેન્ટિક શહેર છે.

Romantic city in venice

રિટેલ લક્ઝરી સાઇટ Very First To દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે પ્રમાણે વેનિસ બાદ ફ્રાન્સનું પેરિસ અને ગ્રીસનું સાન્તોરિની બીજા સૌથી લોકપ્રિય રોમેન્ટિક શહેરો છે.આ યાદીમાં ઇટાલીના દસ શહેરને પ્રવાસીઓ દ્વારા સ્થાન આપવામાં આવ્યું, જેમાં રોમ, વેનિસ, ફ્લોરેન્સે સૌથી વધુ મત મળ્યા.

Romantic city in venice

આ સર્વેમાં પ્રવાસીઓને વિશ્વના સૌથી રોમેન્ટિક સ્થળ વિશે પૂછવામાં આવ્યું હતું. ગત વર્ષે જ્યોર્જ કોલોનેના હાઇ પ્રોફાઇલ લગ્નને પગલે વેનિસ ગત વર્ષે ખાસ ચર્ચામાં રહ્યું.

Romantic city in venice
Very First To દ્વારા આ વર્ષે વેલેન્ટાઇન ડેને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓ માટે ખાસ પેકેજની ઓફર કરવામા્ં આવી રહી છે. જે અંતર્ગત તેઓ ‘અલ્ટિમેટ લવર્સ’ નામના ૩૦ દિવસના પેકેજમાં ઇટલી, ફ્રાન્સ, માલદીવ અને થાઇલેન્ડના જાણીતા સ્થળો કવર કરે છે.

Romantic city in venice

આ ઉપરાંત ૧૦૨થી ૪૦૦ ડોલર અથવા ૯૧થી ૭૦૦ યુરોના પેકેજમાં બે નાઇટથી ચાર નાઇટના પેકેજ પણ ઉપલબ્ધ છે, જેમાં તેઓ વેનિસની પ્રતિષ્ઠિત હોટલો સાથે જોડાણ ધરાવે છે.

Very First To દ્વારા કરાયેલા સર્વે પ્રમાણે આ દેશ વિશ્વના સૌથી રોમેન્ટિક શહેરો

  • વેનિસ, ઈટલી
  • પેરિસ, ફ્રાન્સ
  • સાન્તોરિનિ, ગ્રીસ
  • માલદીવ
  • ફ્લોરેન્સે, ઇટલી
  • કાઉઆઈ, હવાઈ
  • રોમ, ઇટલી
  • સેન્ટ લ્યુસિયા, કેર્રેબિયન
  • કોહ સામુઈ, થાઇલેન્ડ
  • સેન્ટ. મોર્ટિઝ, સ્વીટ્ઝરલેન્ડ

Romantic city in venice

Romantic city in venice

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,255 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>