વેકેશનમાં અચૂક ફરો આ અકલ્પનીય પર્યટન સ્થળોએ, જુઓ તસવીર

1_1427171370

ચાઇનાનો Jiuzhaigou વેલીમાં એક તળાવ

જ્યારે તમે પ્રવાસની વાત કરો છો ત્યારે તમારે જાણી લેવું જોઇએ કે દુનિયાના કેટલાક સ્થળો જેમકે રોમનું વેટિકન સીટી, પેરિસનું એફિલ ટાવર અને લંડનના વેસ્ટ મીનીસ્ટરની મુલાકાત તો એકવાર અવશ્ય લેવી જોઇએ. આ ખાસ પ્રકારના રોમાંચક પર્યટક સ્થળો છો. અહીં અનેક ફેમિલિ અને ફ્રેન્ડલી પ્લેસ છે જેની મુલાકાત તમે સરળતાથી લઇ શકો છો.

જો તમે તમારા વેકેશનને પ્લાન કરો છો તો તમે આ સ્થળોએ એક વાર જવાનો પ્લાન કરી શકો છો. પરિવારની સાથે અને એકાંતમાં સમય વીતાવવો હોય તો તે માટે પણ તમે આ સ્થળોની મુલાકાત લઇ શકો છો.

હાલમાં વિશ્વભરમાં આપણી પાસે 15 છુપાયેલા રત્નો છે જેની જાણકારી પણ આપણે લેવી જ રહી, જો અહીંના શ્રેષ્ઠ યાત્રા સ્થળોની વાત કરવામાં આવે તો Quora ની એક યાદી અચૂક ધ્યાનમાં આવે છે. જેની મુલાકાત લઇને તમે એક ખાસ પ્રકારનો અનુભવ અને આનંદ પણ મેળવી શકો છો.

12_1427171375

ફ્રેન્ચ પોલીનેશિયામાં રિંગ આકારની એટોલમાં સમુદ્ર જીવન જોવા મળી શકે છે. કાલવમાં કાળા મોતી અને સ્કુબા ડાઇવિંગની મજા સારી રીતે લઇ શકાય છે. મુલાકાતીઓ ડોલ્ફિન, માતા રે, લીલા દરિયાઇ કાચબા અને HammerHead શાર્કની મજા લઇ શકે છે. રંગીઓઆ દરિયાઇ ચીજોને માટે જાણીતું છે.

8_1427171373

જાપાનમાં Ibarakiના હિટાચીના દરિયા કિનારે આવેલા પાર્કમાં સ્ટ્રોલ અને 470 એકરમાં ફેલાયેલા સુંદર ફૂલો અહીની શોભાને વધારે છે. આ જગ્યા ખાસ કરીને બર્નિંગ બુશ છોડ અને daffodilsને માટે જાણીતી છે.

3_1427171371

ફિલિપાઇન્સ કે જેને આઇલેન્ડ ઓફ મિન્ડાનાઓ અને “Enchanted River”ના ઉપનામથખી ઓળખવામાં આવે છે ત્યાં આ બ્લૂ પાણીમાં મજા લેવા માટેનો અને પિકનિક માટેનું જાણીતું સ્થળ છે. આ નદીને snorkelers અને ડાઇવર્સને માટે બેસ્ટ ગણાવામાં આવે છે. અહીં અનેક લોકો ડાઇવિંગની મજા લે છે.

9_1427171374

પાન્ગોન્ગ ત્સો લેક, આ એક ખારા તળાવની મુસાફરી છે. તે ભારત અને તિબેટની વચ્ચેના હિમાલયમાં કરી શકાય છે. તેજસ્વી વાદળી, પાણી અને પર્વતોની વિરુદ્ધમાં એક સુંદર પ્લેસ છે.

6_1427171372

આ શહેરને સલ્ફર શહેરના હુલામણા નામે પણ ઓળખવામાં આવે છે. મુલાકાતીઓ પણ જળ રમતોમાં ભાગ લઇ શકે છે. અહીં થર્મલ ઝરણા માટે જાણીતું આ શહેર તમારા પગને કાદવ અને પુલના પરપોટાનો આહલાદક અનુભવ કરાવે છે. અહીં પ્રદેશના 17 તળાવો જોવાલાયક છે.

10_1427171374

ખાસ કરીને શિયાળામાં આ સ્થાનની શોભા વધી જાય છે. સ્થિર ધોધ અને ટપકતા પાણીથી બનતી બરફની ભરેલી ચેમ્બરને જોવાની મજા લઇ શકાય છે. ગુફાઓની સાથે તેમની સમસ્યાને નોંધવામાં મુલાકાતીઓને સારો આનંદ લઇ શકાય છે.

7_1427171373

નોર્વેના દરિયાકિનારે આવેલા  Lofoten ટાપુમાં એક દ્વીપસમૂહની સાથે વિશ્વની મોટી ડીપવોટર કોરલ રીફની મુલાકાત પણ લેવા જેવી છે. અહીં આર્કિટક સર્કલ અંદરની તરફ છે. તેમાં જળબિલાડી, ઉંદરો, પફિન્સ જેવા વન્ય ઘર જોવા મળી શકે છે.

2_1427171370

Oahuની સીડીઓ જોવાલાયક છે. અહીં આ જગ્યાને પર્યટકો માટે ખુલ્લી મૂકવામાં આવી નથી. પરંતુ લોકો અહીં ચઢીને જાય છે. ભેખડોની બાજુમાં લાકડાની સીડી બનાવવામાં આવી છે. આ સીડીની મદદથી હવામાં ફરવાનો એક આહલાદક અનુભવ લઇ શકાય છે. ટોચ પરથી નીચેના સ્થાનોની મુલાકાત લેવા માટેનું એક સુંદર પ્લેસ છે. આ જગ્યાને “The Stairway to Heaven” તરીકે પણ ઓળખવામાં આવે છે.

4_1427171371

જૂના પોલેન્ડના કુટિલ વનના ખાસ પ્રકારના વૃક્ષો આ જગ્યાનું આર્કષણનું કેન્દ્ર છે. 400 પાઇનના વૃક્ષોની સાથે અહીં 90 ડિગ્રી બેન્ડ થનારા વૃક્ષો આ સ્થળની શોભા વધારે છે. આ વળેલા વૃક્ષોની પાછળનું કારણ શું છે તે આજ સુધી કોઇ જાણી શક્યું નથી, પરંતુ તેનો ખાસ પ્રકારનો આકાર સહેલાણીઓને આર્કષે છે.

11_1427171375

પાકિસ્તાનના Rumbur વેલી વિસ્તારમાં રહેતા સ્વદેશી લોકો એક સાથે આ Kalash ઉત્સવમાં ભાગ લે છે. તેઓ વીજળી, ફોન અને સમાચારપત્ર વિના અને ડ્રો કે લણણીની ઉજવણીને માટે જાણીતા છે. આ સ્થળો વિદેશી અને સ્થાનિક પ્રવાસીઓને માટે જાણીતા છે.

13_1427171376

Namaqualand એ વિશ્વમાં 600 માઇલ પર લંબાયેલો અને નામિબિયા અને દક્ષિણ આફ્રિકામાં એક સૂકા પ્રદેશમાં પ્રવાસને માટે જાણીતું પ્લેસ છે. વસંતમાં આ ઉજ્જડ વિસ્તારમાં અચાનક સૌથી અતિવાસ્તવિક એવા નારંગી અને સફેદ લીલીની સાથે સુંદર દૃશ્યો જોવા મળી શકે છે.

14_1427171376

Wulingyuanમાં પથ્થર ટાવર અને ચાઇનામાં Tianzi  માઉન્ટેન કુદરત રિઝર્વ કરી રહી છે. ગાઢ વાદળોથી ઘેરાયેલા અને રમણીય સ્થળોમાંના એક ગણાતા આ સ્થળ પર પ્રવાસીઓને સારો આનંદ મળી રહે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,265 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 9 = 36

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>