વિશ્વની મોટી મોટી કંપનીઓ વિષે જાણવા જેવું

ઉબેર

uber-tax-image

ઉબેર દુનિયાની સૌથી મોટી ટેક્સી કંપની છે. આં કંપની પાસે એકપણ વાહન પોતાનું નથી, બધા વાહન ભાડા પર જ ચલાવે છે.

ફેસબુક

Facebook

ફેસબુક દુનિયાની સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા સાઈટ છે, જેની પાસે કોઇપણ વાંચવા લાયક સામગ્રી નથી.

અલીબાબા

Alibaba-logo

અલીબાબા એ  દુનિયાની સૌથી મોટી ઓનલાઈન વિક્રેતા કંપની છે. આ કંપની પાસે કોઈ માલ નથી કે નથી કોઈ ગોદામ.

એપ્પલ

apple-icon-apple

આ દુનિયાની સૌથી મોટી મોબાઈલ વિક્રેતા કંપની છે. આની પાસે પોતાની એકપણ ફેક્ટરી નથી.

વોટ્સઅપ

unnamed

રોજ અરબોના મેસેજ ટ્રાન્સફર (આપ-લે) કરતી કંપની પાસે પોતાનું એકપણ ખાનગી સર્વર નથી.

એર બી.એન.બી

Airbnb

આ દુનિયાની સૌથી મોટી આવાસ પ્રદાન કરતી accommodation provider ની પોતાની કોઈ હોટેલ નથી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


13,532 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 8 = 48

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>